Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 320
________________ ૨૯૭ તકભાષા વાર્તિકમ્ પ્રમ્પ (દોષ) ઉભો થયો હોય છતાં ઉપેક્ષા કરવી. આ પણ સુપ્રસિદ્ધ જ છે. આ સાતનો સંભવ હોવા છતાં ઉદ્ભાવ ન કરવો. શંકાકાર :- પ્રતિજ્ઞાન્તર કે હેત્વન્તર નો અવશ્ય ઉદ્ભાવ કરવો જોઈએ. કારણ કે તેનો ઉદ્ભાવ ન કરીએ તો સાધન વિશેષણવાળા સાધ્યવિશેષણની સિદ્ધિનો સંભવ ન થઈ શકે ? સમાધાન :- એમ નથી, કારણ કે જ્યાં વિશેષ સાધન અભિપ્રેત નથી, તે સ્થળના અભિપ્રાયથી આ કહ્યું. કારણ કે તે જ પ્રમાણે કથક સંપ્રદાય છે. શંકાકોર :- મતાનુજ્ઞા પ્રસંગાભાસરૂપે હોવાથી તેનો ઉભાવ ન કરતા તત્ત્વવ્યાઘાત થશે. સમાધાન :- એમ નથી, કારણ કે તે પ્રસંગાભાસ રૂપે નથી. પર્યનુયોજયોપેક્ષણનો ઉદ્ભાવન કરનાર મધ્યસ્થનો અભાવ હોવાથી ઉદ્ભાવને યોગ્ય નથી. કંઈક ઉદ્ભાવન કરવુ તે પણ કથાની સમાપ્તિ માટે નથી. એક વાક્યના અંશોનો પરસ્પર વ્યાઘાત તે પ્રતિજ્ઞા વિરોધ. જેમકે મારી માતા વધ્યા છે. અહીં વાક્યાંશ મારી માતા અને વધ્યાનો પરસ્પર વ્યાઘાત થાય છે. ઈત્યાદિ અયોગ્યતારૂપ છે. તે તસ્વધીને વિરોધી છે. માટે ઉભાવ કરવો જ જોઈએ. .यद्विवक्षितार्थे कश्चिदूनं तन्यूनम् । विवक्षितात् किञ्चिदधिकमधिकम्। सिद्धान्तादपध्वंसोऽपसिद्धान्तः । प्रकृतेनानभिसम्बन्धार्थवचनमर्थान्तरम् । उत्तरापरिस्फूर्तिखतिभा । पराभिमतस्यार्थस्य स्वप्रतिकूलस्य स्वयमेवाभ्यनुज्ञानं स्वीकारो मतानुज्ञा । इष्टार्थभङ्गो विरोधः । अवयवविपर्यासोऽप्राप्तकालत्वं, यथा धूमात्पर्वतो वह्निमानित्यादौ असौ अनाकासितत्वादेव न तत्त्वधियं जनयति । न्यूनमाकाङ्कितानासत्तिरूपत्वादेव। अधिकं पुनरुक्तं चानाकाङ्क्षितासत्तिरूपत्वादेव। लक्षणं तु न्यूनस्य स्वसिद्धान्तसिद्धावयवन्यूनता, अधिकस्य हेतूदाहरणाधिक्यं, पुनरूक्तस्यानुवादं विना शब्दार्थयोः पुनर्वचनं । अननुभाषणं पञ्चधा तदित्यादि सर्वनाम्ना विपरीतानुवादेन वा एकदेशानुवादेन वा केवलदूषणोत्तरावष्टम्भेन तत्रायथानुभाषणं अर्थाप्रतिसन्धानसमर्थकतया तत्त्वधीविरोध्येव, लक्षणं त्वननुभाषणस्य अनुभूयदूषणानभिधा१. तुलना- विज्ञातस्य परिषदा त्रिरभिहितस्याप्यप्रत्युञ्चारणमननुभाषणम् ।५।२।१७। न्या. सू.

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330