Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 322
________________ ૨૯૯ તર્કભાષા વાર્તિક . ચિત્તમુપયુIનાં સ્વરૂપમેન્ટેન મૂરો મૂયઃ પ્રતિપાદનમ્ ત નતિप्रयोजनं तदलक्षणमदोषाय । एतावतैव बालव्युत्पत्तिसिद्धेः । તે તિ રામવિનિતા તર્જમવા સમાપ્ત . एवं चेदं गणनं कोपयुक्तमिति चेन्न, अस्य प्रवादमाश्रित्योपन्यासात् । उपलक्षणत्वात् तथा. तर्कभाषाकारस्यावधारणेन तात्पर्यमुन्नेयमितिदिक् । પ્રતિવાદીએ અને સભાજનોએ ત્રણ વાર અનુવાદ કરવા છતાં (દૂષણ) ઉચ્ચાર ન કરવો તે અનનુભાષણનું લક્ષણ છે. પરિગૃહિત સિદ્ધાન્તને વિરૂદ્ધ સ્વીકાર કરવો તે અપસિદ્ધાન્ત નામનું નિગ્રહ સ્થાન છે. તેમાં તત્તધીવિરોધિતત્વ તો ફુટ જ છે. તથા પ્રતિજ્ઞાવિરોધ, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરૂક્ત, અનનુભાષણ અપસિદ્ધાન્ત આ સાત ઉભાવન કરવા યોગ્ય છે. છતાં પણ કથાનો અંત લાવવા સમર્થ નથી. જો કે હેતુ સ્વરૂપ અવયવની ન્યૂનતા હોય તો નિર્ણય કરનારનો અભાવ હોવાથી તત્વબુદ્ધિનો વિચ્છેદ થતા કથાનો અંત આવી જ જાય, છતાં અન્ય અવયવની ન્યૂનતામાં આવું નથી થતું. હેત્વાભાસ અને નિરyયોજ્યાનુયોગ એ બે નિગ્રહસ્થાન જ કથાનો અંત કરનાર છે. નિરનુયોગજ્યાનુયોગ એટલે અદૂષણમાં દૂષણનું કહેવું. એટલે અનિગ્રહસ્થાને = પરાજિત ન થનારા વાદી કે પ્રતિવાદીરૂપ સ્થાનમાં તમે હારી ગયા એવી આપત્તિ આપવી. તેમની અદુષ્ટ વાતને દોષિત કહેવી. હેત્વાભાસ તો પહેલાં જ કહી દીધા છે. આ ગ્રંથમાં અત્યંત ઉપયોગી હેત્વાભાસ વગેરે પદાર્થોનું સ્વરૂપ ભેદથી વારંવાર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેનો અત્યંત ઉપયોગ નથી એવાં અપાર્થક વિ. નિગ્રહ સ્થાન ઈત્યાદિ, તેમનું લક્ષણ કરવામાં નથી આવ્યું. તે કાંઈ દોષાવહ નથી, કારણ કે જેટલું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેટલા માત્રથી ન્યાયશાસ્ત્રમાં પ્રવેશના ઈચ્છક બાળજીવોની ન્યાયશાસ્ત્ર માટે ઉપયોગી અપેક્ષિત વ્યુત્પતિ (જ્ઞાન) સિદ્ધ થઈ જાય છે. એ પ્રમાણે ગણના ક્યાં ઉપયોગી છે ? એવું નથી આવું બોલશોમા! કારણ કે આનો પ્રવાદને આશ્રયી ઉપન્યાસ કરેલ છે. તથા ઉપલક્ષણ હોવાથી તર્કભાષાકારના અવધારણથી (મૂળમાં પતાવેલૈવ વા વ્યુત્પત્તિસિદ્ધયે કહ્યું છે, એટલે કે આટલા વિવરણથી જ બાળકની વ્યુત્પત્તિ

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330