Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 316
________________ ૨૯૩ તર્કભાષા વાર્તિકમ્ ૧. કોણ આમ કહે છે ? (૨) આ તો પરપક્ષ કહ્યો છે. ૩. પોતે બોલ્યો હોય તો પણ કહે કે તેજ કહ્યું છે. ૪. બીજાએ કહ્યું ત્યારે મેં કહ્યું છે, એમ કહે. આ પ્રકાર અસંભવિત નથી જ. વસ્તુના ત્યાગથી, બીજાનું કહેલું પોતાનાં રૂપે સ્વીકારવાથી, નવાં વિશેષણથી અથવા અપલાપથી વાસ્તવમાં તેની નિવૃત્તિ કરવાની સંભાવના હોઈ શકે છે..(પોતે કાંઈ બોલ્યો હોય પછી સામેવાળો તેમાં દોષ કાઢે, ત્યારે સીધે સીધું તો કહી ન શકે પણ આડુ અવળું કહી તે વાતથી છટકી જવા ઈચ્છે છે. ત્યાં પ્રતિજ્ઞાસન્યાસનો પ્રસંગ આવે છે.) अवाचकप्रयोगो निरर्थकं, स च लिङ्गव्यत्ययादौ, यथा शब्दं अनित्यमित्यादौ (३) वादिना त्रिरभिहितमपि परिषत्प्रतिवादिभ्यां दुर्बोधमज्ञातार्थं यथा स्वशास्त्रासाधारणपरिषदादौ (४) प्रकृतानुपयोग्यर्थान्तरं १ (५) अनन्वितमपार्थकं' च प्रसिद्धमेव (६) तदेतत् षट्कं वादे न पतत्येव । यद्यप्यनुक्तत्वभ्रमात् हानिन्यासौ वाचकत्वोपयुक्तत्वस्फुटार्थत्वान्वितत्वभ्रमाच्चान्ये सम्भवन्ति, तथापि स्वाशक्तिनिगूहनार्थं न सम्भवतीति कथासम्प्रदायतात्पर्यं किञ्चित्सम्भवदप्यनुद्भाव्यं; પયા પ્રતિજ્ઞાન્તર (૨) હેત્વન્તર (૨) અજ્ઞાન (૩) અપ્રતિમા (૪) વિક્ષેપો (બ) મતાનુજ્ઞા (૬) પડ્યુંનુયોગ્યોપેક્ષળ (૭) મિતિ સપ્ત; પોતટુથળોદ્ધારાવ पूर्वोक्तविशेषणवतः पूर्वोक्तस्य साधनीयांशस्य प्रतिपादनं प्रतिज्ञान्तरं । तत्द्वेधा पक्षविशेषणपूरणात् साध्यविशेषणपूरणाच्च । (૩) અવાચક જે શબ્દ જે રૂપે વાચક બનતો હોય તેનાથી વિપરીત રીતે તેનો પ્રયોગ તે નિરર્થક. તે લિંગના ગોટાળા વગેરે થવાથી થાય છે. જેમકે શબ્દ-અનિત્યં છે. એમ નપુંસંક લિંગનો પ્રયોગ કર્યો. શબ્દ તો પુલ્લિંગ હોવાથી આ પ્રયોગથી સત્ય અર્થ કહી શકાય નહિં. - (૪) વાદિ ત્રણ વાર બોલવા છતાં સભાજનો અને પ્રતિવાદી સમજી ન શકે તે અજ્ઞાતાર્થ. જેમ પોતાનાં શાસ્ત્ર પ્રમાણે (=સ્વશાસ્ત્રના રચયિતા १. प्रकृतादर्थादप्रतिसम्बद्धार्थमर्थान्तरम् | ५|२|७| न्या. सू. । तुलना २. पौर्वापर्यायोगादप्रतिसम्बद्धार्थमपार्थकम् | ५ | २|१०| न्या. सू. । तुलना

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330