________________
૨૬૯
તકભાષા વાર્તિકમ્ एते च प्रतिज्ञादयः पश्चानुमानवाक्यस्यावयवा इव अवयवाः, न तु समवायिकारणं शब्दस्याकाशसमवेतत्वादिति ।
सव्याप्तिकमिति अनेन व्याप्ति र्बोध्यते ।
ननु दृष्टान्ताभिधानार्थमद इति दृष्टान्तेति न देयमेव; किन्तु व्याप्तिवचनमित्येवेति । उपसंहारः सम्बन्धः, तद्बोधकः शब्द इत्यर्थः ।
___ तथाचायमित्येवमाकारमुपनयवाक्यं बोध्यमेव, ‘था' प्रत्ययस्य प्रकारार्थकत्वे असङ्गत्यापत्तेः, साध्योपसंहार इति । अबाधितत्वेनासत्प्रतिपक्षत्वेन च साध्यवत्ताबोधकं वाक्यं निगमनमित्यर्थः । अत्र तस्मादग्निमानित्याद्याकारमेव निगमनवाक्यं । यदि व्युत्क्रमेण अवयववाक्यानां प्रयोगः तदाऽप्राप्तकालता बोध्या ।
વ્યામિ સાથેનું દષ્ટાન્તવાળુ વાકય તે ઉદાહરણ છે. ‘સવ્યામિક આના વડે વ્યાપ્તિનો બોધ કરાય છે. દષ્ટાન્ત કહો કે ઉદાહરણ કહો એકજ વસ્તુ છે. તેથી દષ્ટાંતને જ કહેવું છે, તો લક્ષણમાં “છત’ શબ્દની આવશ્યકતા નથી, “સાત વન કાળમ્” આટલું જ લક્ષણ જોઈએ. એટલે ઉદાહરણના લક્ષણમાં. દષ્ટાંત’ આ પદનો પ્રયોગ ન કરવો જોઈએ. ગ્રંથકારે “
સતિ નો અર્થ પણ ઉપર “ચાણ' એવો જ કર્યો છે. તેથી “સિવવનં ૩ ” આટલું જ લક્ષણ થશે. . - પક્ષમાં લિગનો ઉપસંહાર કરતું વાક્ય તે ઉપનય છે. ઉપસંહાર એટલે સંબંધ બોધકશબ્દ “તો આ પણ તેવો જ છે” આવો આકાર ઉપનય વાકયનો છે. થા પ્રત્યયને પ્રકાર અર્થમાં લઈએ તો અસંગતિ થવાની આપત્તિ આવશે. માટે પ્રકાર અર્થવાળો થા પ્રત્યય અહિં ન સમજવો. પક્ષમાં સાધ્યનો ઉપસંહાર કરતુ વાક્ય, તે નિગમન છે. એટલે કે બાધ વગરનું અને સત્પતિપક્ષ વગરનું આ સાધ્ય છે, એવો બોધ કરાવનાર વાકય નિગમન છે. “તેથી (પર્વત) અગ્નિવાળો છે.” આ આકારવાળું નિગમન વાક્ય છે.
જો બુકમથી અવયવ વાકયોનો પ્રયોગકરીએ તો અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન સમજવું. “અવયવ વિપર્યાસ વચનમપ્રાપ્તકાલ” અવયવો ઉલટ સુલટ કહેવા તે અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન.