________________
२७०
તકભાષાવાર્તિકમ - આ પ્રતિજ્ઞા વિગેરે પાંચે અનુમાનના વાસ્તવિક અવયવ નથી. પરંતુ અવયવ જેવા દેખાતા હોવાથી ગૌણરૂપે અવયવ તરીકે વ્યપદેશ કરાય છે. કારણ કે જે સમાયિકારણ બનતું હોય તેને જ અવયવ કહેવાય. જ્યારે પ્રતિજ્ઞા વિ. તો કાંઈ અનુમાન વાકયનાં સમાયિકારણ નથી, કારણ કે વાકય શબ્દાત્મક હોવાથી તેનું સમાયિકારણ તો આકાશ જ બને છે.
(१२०) (तर्कः) .. तर्कोऽनिष्टप्रसङ्गः । स च सिद्धव्याप्तिकयोधर्मयोप्प्याङ्गीकारेण अनिष्टव्यापकप्रसञ्जनरूपः । यथा यद्यत्र घटोऽभविष्यत् तर्हि भूवलमिवाद्रक्ष्यतेति ।
स चायं तर्कः प्रमाणानामनुग्राहकः । तथाहि पर्वतोऽयं साग्निरुतानग्निरिति संदेहान्तरं यदि कश्चिन्मन्येतानग्निरयमिति तदा तं प्रति यद्ययमनग्निरभविष्यत् तदानग्नित्वादधूमोऽप्यभविष्यदित्यधूमवत्त्वप्रसञ्जनं क्रियते । स एष प्रसङ्गस्तर्क इत्युच्यते ।
तर्केति प्रसञ्जनं प्रसङ्गः । अनिष्टस्यप्रसङ्गो ऽनिष्टप्रसङ्गः । स एव तर्क इति, अत्रेयं प्रक्रिया बोध्या ।
तर्कोऽनिष्टप्रसङ्गः स्यादनिष्टं द्विविधं मतम् । प्रामाणिकपरित्यागस्तथेतरपरिग्रहः ।। व्याप्ति (१) स्तर्काप्रतिहति (२) रवसानं विपर्यये (३)
अनिष्टा (४) ननुकूलत्व (५) मिति तर्काङ्गपञ्चकम् । (२) (इति तार्किकरक्षा)
વ્યાપ્તિથી સિદ્ધ બે ધમમાંથી વ્યાપ્યને થોડી વાર માટે) સ્વીકારી અનિષ્ટ એવા વ્યાપકનો પણ સ્વીકાર કરવો પડે, તેવા અનિષ્ટ પ્રસંગનું આરોપણ કરવું તે તર્ક. ત્યાં આ પ્રક્રિયા જાણવી. અનિટ બે પ્રકારે છે. પ્રામાણિકનો પરિત્યાગ. अप्रामारिनो परिक्षस्वीनी आपत्ति. भ - (१) ॐ ह्यु પાણી પીવાથી તરસ ન છીએ, અહીં બધાને સમ્મત છે કે પાણી પીવાથી તરસ છીપાય છે, આ પ્રમાણ સિદ્ધ વાતનો અપલા૫- ત્યાગ કરવો તે પહેલું અનિષ્ટ