________________
તકભાષા વાર્તિકમ્
૨૬૮ धूमादित्येव हेतुवाक्यं; बोध्यं; मतुपो वैयर्थ्यमेव । हेतुमात्रस्य आकासितत्वात् अनाकासिताभिधानेऽप्राप्तकालत्वात् । - ત્રીજી અથવા તો પાંચમી વિભક્તિ વડે લિંગનું પ્રતિપાદન કરનાર વાકય તે હેતુ છે. અહિં ‘તૃતીયાંત” પદ ન મૂકવું, નહિ તો અનુગમ નહિ થાય. વળી એ પ્રમાણે તો કથક સમ્પ્રદાય સાથે વિરોધ થવાની આપત્તિ આવશે.
કારણ કે પંચમી વિભક્તિ વડે જ કથક સમ્પ્રદાય હેતુનું નિરૂપણ કરનાર છે. ધૂમ ઈત્યાદિ શબ્દમાં અતિવ્યામિ વારવા પંચમ્મત પદ મૂકયું. ઉંચા ઢોળાવ સુધી પર્વત અગ્નિવાળો છે. અહીં ‘આનિતમ્બા એમ પંચમી વિભક્તિ છે. માટે માત્ર પંચમ્મત પદ મૂકવાથી અતિવ્યામિ આવે. તેનાં નિરાકરણ માટે લિંગ પદ મૂકયું, એટલે કે હેતુનું પ્રતિપાદન કરનાર, તેથી કરીને “ગંધ હોવાથી પૃથિવી ઈતરથી ભિન્ન છે” ઈત્યાદિ વાકયમાં અતિવ્યામિ નહિં થાય. કારણ કે આ આખું વાકય કંઈ હેતુનું પ્રતિપાદક નથી, માત્ર “ગંધાતુ” આટલોજ હેતુ છે. જેમકે - હેતુનું દષ્ટાન્ત આપે છે - ધૂમવત્તા ઈતિ ધૂમવા એ મૂળ પાઠનો અર્થ ધૂમાત્ એવો જ કરવો એટલે અહીં ધૂમાત્ એ જ હેતુવાકય સમજવું. ધૂમવત્વમાં જે મતુમ્ પ્રત્યય છે, તે વ્યર્થ જ છે.
માત્ર હેતુની આકાંક્ષા હોવાથી આકાંક્ષા વગરનું મતુ યુક્ત કહેવું અવસરને યોગ્ય નથી એટલે અપ્રાતકાલ દોષ આવે. ધૂમા હેતુની આકાંક્ષા હોવાથી ધૂમવત્તાત્ કહેવાનો અનવર કહેવાય. •
(૨૭) (
૩ળમ્) सव्याप्तिकं दृष्टान्तवचनमुदाहरणम् । यथा यो यो धूमवान् स सोऽग्निमान् યથા માનસ તિ !
(૨૮) (૩૫નયા) पक्षे लिङ्गोपसंहारवचनमुपनयः । यथा वह्निव्याप्यधूमवांश्चायमिति तथा चायमिति वा ।
' (૨૨૨) (નિરામન) पक्षे साध्योपसंहारवचनं निगमनम् । यथा तस्मादग्निमानिति तस्मात् તથતિ વI