________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૩૪૪ ]
પ્રશ્નઃ- સ્વને જાણ્યા વગર એકાંતે પરને જાણવું તે શું હૈય છે?
સમાધાનઃ- ૫૨નું જાણવું તે ય નથી; પણ પ૨માં નિમગ્નતા કરવી તે હેય છે. એકલા પ૨ને જાણે અને જ્ઞાયકને ન જાણે ત્યાં જ્ઞેયમાં નિમગ્ન થતો હોવાથી તે હૈય છે. જ્ઞાન નિમગ્નતા એટલે આત્મામાં રહેવું. જ્ઞાનમાં શેય સહજ જાણવામાં આવે છે, પણ તે જ્ઞેયમાં રાગ કરવો અને નિમગ્નતા કરવી તે હૈય છે. એકલા ૫૨ને જાણવું તે યથાર્થ નથી, પણ આત્માને જાણીને ૫૨નું જાણવું તે યથાર્થ છે. સ્વ પૂર્વક પ૨ને જાણે તે યથાર્થ છે. એકલા પરને જાણવું તે વિપર્યય છે, મિથ્યાત્વ સાથેનું મિથ્યાજ્ઞાન છે. ૬૨૧.
પ્રશ્નઃ- સંસારમેં દુઃખ લગે ઔર આત્માકી મહિમા આવે તો વો આત્માકી ખોજ કરે- કયા યે યોગ્ય હૈ?
સમાધાનઃ- જિસકો સંસારમેં દુઃખ લગે ઔર આત્માકી જિજ્ઞાસા-પિપાસા લગે ઉસકો આત્માકી મહિમા આવે, જિસકો સંસારમેં તન્મયતા હોતી હૈ ઉસકો અપની મહિમા નહીં આતી. દુ:ખ લગે કિ યહ સંસાર અચ્છા નહીં હૈ, દુઃખરૂપ હૈ તથા આત્માકા વૈભવ જગતમેં અનુપમ હૈ ઐસી ઉનકી જિજ્ઞાસા લગે, મહિમા આવે તો આત્માકો દેખનેકા પ્રયત્ન કરે. યહ આત્મા કૌન બતાવે? આત્મા કહાં હૈ? ઐસી જિજ્ઞાસા હોતી હૈ તો વહ ખોજ કરતા હૈ. ૬૨૨.
પ્રશ્ન:- ૫૨ને જાણવું દુઃખનું કારણ કે રાગ કરવો તે દુ:ખનું કારણ છે?
સમાધાનઃ- ૫૨ને જાણવું તે દુઃખનું કારણ નથી. પર પ્રત્યે રાગ કરવો તે દુઃખનું કારણ છે. ૬૨૩.
પ્રશ્ન:- મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જે ભાવનાથી ઊપડયો હતો તે ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય ?
સમાધાનઃ- મારે આત્માનું જ કરવું છે તે ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય. આત્મા જ સર્વસ્વ છે એમ કરીને નિર્ણય કર્યો હોય અને જો ભાવના ફરી જાય તો તેનો નિર્ણય પણ ડામાડોળ થવાનો અવકાશ છે. ૬૨૪.
પ્રશ્ન:- સ્વાનુભૂતિની દશા તો વચનાતીત છે, પણ આપે જે ઈશારો કર્યો છે તેમાં થોડું વિશેષ કહો.
સમાધાનઃ- તે વચનથી કહેવાની વાત નથી. સ્વાનુભૂતિમાં આનંદ-તરંગો ઊછળે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com