________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
સુરસુંદરીચરિત્ર.
સુનિસ્તુતિ.
હું જીવ દયા પાલક ? શુકલ ધ્યાન વડે ખાળી નાખ્યાં છે કર્મ રૂપી વન જેમણે, નિર્મૂળ કર્યાં છે ભવ બંધન જેમણે, જન્મ, જરા અને મરણના દુ:ખને હરણ કરનાર ? શાશ્ર્વતસુખના સાધનભૂત ? પ્રાપ્ત થયેલા વિશુદ્ધ કેવલ જ્ઞાન વડે સમસ્ત જ્ઞેય ભાવને જાણનાર ! અને યથા ખ્યાત ચારિત્રને પ્રાપ્ત થયેલા એવા હે ભગવન્ ! અનાદિ અનંત એવા આ સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા એવા અમને હસ્તાવલ અન આપી આપ આ સંસારમાંથી તારા, આ પ્રમાણે મુનીંદ્રની સ્તુતિ ર્યા બાદ મુનિવરના મુખ કમલમાં સ્થાપન કરી છે ષ્ટિ જેણે અને તેમનુંજ ધ્યાન ધરતા તે રાજા ઘણે દૂર નહીં તેમજ ઘણું! પાસે પણ નહી તેવી રીતે પૃથ્વી ઊપર ખેડા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપકાર કરવામાંજ એક રસિક એવા શ્રીમુનીફે ગભીર વાણી વડે થમ દેશનાના પ્રારંભ મુનિદેશના. કર્યા. હે ભવ્યાત્માઓ ! અસાર એવા સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા અને પેાતાના કર્મને સ્વાધીન થયેલા એવા જીવાને કુગતિઓના અહુ વિસ્તાર હેાવાથી મનુષ્ય ભવ બહુ દુલ ભ છે, વળી તે મનુષ્યત્વ પણ જરાના ભયશ્રી હમ્મેશાં વ્યાપ્ત રહે છે. તેમજ તે રાગ, સેાક અને વ્યાધિઓનું સ્થાન ગણાય છેવળી શારીરિક અને માનસિક અનેક દુઃખાને પડવાનુ તે એક સ્થાન છે. તેમજ મનુષ્યેાની લક્ષ્મી આદિ સમૃદ્ધિએ પવનથી કંપતી ધ્વજપતાકા સમાન ચંચલ છે. મિત્ર,
For Private And Personal Use Only