________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સપ્તપરિચ્છેદ.
૨૪૫
સમાન શ્યામ એવા ગગનમંડળમાં ઉડવા લાગ્યું. મહુ વેગને લીધે અનુક્રમે તે ગંગાવર્ત્ત નગરમાં જઇપહેાચ્યું. જ્યાં કનકૅપ્રભરાજાને આવાસહતા ત્યાં તે વિમાનઉતર્યું. ત્યાં ગંધવાહનરાજાએ તેના યેાગ્ય સત્કારકર્યા.પછીતે ગંગાવર્ત્તનગરમાં મ્હારા કેટલાક દિવસેાચાલ્યાગયા. પર ંતુ હું પ્રિયતમ ? મ્હારા હૃદયમાં ચિંતવનથતુંહતુંકે, તમ્હારૂં દન હવે મ્હને કયારે થશે? અને તેના માટે મ્હારે કયે! ઉપાય કરવા જોઇએ ? ઉપાયકર્યાશિવાય કાઇપણકાર્ય સિદ્ધથતુ નથી. ઉપાયનીઆગળ પરાક્રમપણવૃથાછે. અન્યત્ર પણ કહ્યું છેકે;–
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपायेन हि यच्छक्यं, न तच्छक्यं पराक्रमैः । काक्या कनकसूत्रेण, कृष्णसर्पो निपातितः ॥ १ ॥
અભિતર્ગત વિદ્યાધર.
અર્થ- આ જગતની અદર ઉપાયથી જે કાર્ય અને છે તે પરાક્રમેાથી પણ સિદ્ધથતુ નથી. દ્રષ્ટાંત તરીકે, કાગડીએ સુવર્ણના હારવડે કાળાનાગના પ્રાણલીધા હતા.” માટે મ્હારે પણ આ સંબંધી ઉપાય કરવા જોઇએ. વળી હું મ્હારા પ્રિયને કયારે દેખીશ ? કિવા તેના સમાગમ મ્હને કયારે થશે ? અને તે નાકમાલાના લગ્નદિવસ કયારે આવશે ? એમ અનેક પ્રકારના વિકલ્પ કરવામાં અહર્નિશ ચિતાતુર બની હું દિવસેા વ્યતીત કરવા લાગી. હે નાથ? તમ્હારા વિરહને લીધે રાત્રીએ પણ મ્હને નિદ્રાએ ત્યજી દીધી. એક દિવસે ચ'પકમાલાનામે મ્હારી માતાના ભાઇ અમિતગતિનાનેવિદ્યાધર કોઈ એક
રાજ કાર્યને માટે તે નગરમાં આવ્યા હતા. ત્યાં અશનિવેગને જોઇ તે મહુ ખુશી થયા અને વિશેષમાં તેણે કહ્યું .
For Private And Personal Use Only