________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવમપરિચ્છેદ.
૧૫
પણ તેણીના રાગનેતુંકેમનથીછેડતા? આવા પ્રકારના દુ:ખાનું
ખાસ કારણ આ રાગજછે.
કનકવતાના સમાગમ.
એ પ્રમાણે દિવ્યપુરૂષનું વચન સાંભળી ચિત્રવેગબાયે.. હેસુરાત્તમ ? આજે આ મ્હારૂં દક્ષિણનેત્ર ફરકે છે. વળી તમ્હપણ હસતેમુખે દેખાઓ છે ? માટે ખરી માખત હુને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમાલાનુ દન.
તમ્હે કહે કેશુ તે ખાલા હજી જીવેછે ? અથવા તે ખીચારી મરી ગઇ ! તેના ખુલાસા તમ્હેજલદીgને આપેા. વળી અન્યજન્મમાં તમ્હે જો મ્હારા મિત્ર હેાવતાહવે મ્હારા દુઃખના ઉદ્ધાર કરવા જરાપણુ તમ્હે વિલ બકરશેાનહીં. જલદી તમ્હે તેખલાનું મ્હને દર્શનકરાવા. અન્યથા મ્હારૂં જીવિત હવેરહેતેમનથી. હું સુરાત્તમ ? આપની આગળ બહુ કહેતાં હું શરમાઉછું. પરંતુ હારા છેવટના નિશ્ચય આપને પ્રથમ મ્હે જણાવી દીધાતેસત્યછે.
ત્યારબાદ કિચિત્ હાસ્ય કરીને તે દેવબેલ્યા. હેભદ્ર ?
જો એવાજ હારા નિશ્ચય હાય તે હારી પાછળતું તપાસકર જેથી હારી સ્ત્રીને તુજોઇશ. એ પ્રમાણે દેવતાના કહેવાથી ચિત્રવેગે મુખવાળીને પેાતાની પાછળ જોયું તે અલ કારેાવડે વિભૂષિતછે અંગે। જેનાં એવી પેાતાની સ્ત્રીને એકદમ તેણે જોઇ, ખાદ્ય તે પેાતાના હૃદયમાં કિત થઇ કહેવાલાગ્યા. હેસુરાત્તમ ? હવે અહીં હાસ્ય કરવાનુ કંઇ કામનથી, સત્ય વાત હંમે સ્ટુને કહેા ? નભાવાહનરાજા જેહરી ગયા હતેા તેજ આ મ્હારીસ્ત્રીછે? અથવા હૅને શાંતકરવામાટે દેવમાયાવડે તમે એ આ નમાલાના
For Private And Personal Use Only