Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 619
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડશપરિચ્છેદ. પર જન્મદિવસે હને અહીં લાવેલા છે. હેમિત્ર? એ લોકોએ આ હા મહોટું અપમાન કરેલું છે. વળી નિષ્ફરહૃદયના હારાપિતાએ હારા ન્હાનાભાઈને યુવરાજપદવી આપેલી છે. હારાં માતાપિતા ત્વારા દર્શન માત્રને પણ કેઈદિવસ ઈચછતાં નથી. દૂરદેશમાં તું રહેલા છે છતાં પણ હંમેશાં તેઓ ન્હને વેરીસમાન જાણે છે. જે સ્થાનમાં હારા પિતા રહે છે, તે દિશામાં પણ ત્યારે જવાને અધિકાર નથી. માટે હેમિત્ર? પિતાથી પરાજીત થયેલા. હારા જીવિતનું શુંફલ? ઈત્યાદિક વચનરૂપી મધ અને ઘીવડે હેમેલો મદનવેગને મહાન ઠેષાગ્નિ જન્માંતરની પરંપરાથી બાંધેલા સંબંધના ચગવડે એકદમ પ્રજ્વલિતથ. બાદ શેષને સ્વાધીન થઈ તેણે કહ્યું કે, મિત્ર? તે વૈરી હારે પિતા કયાં છે! ચાલ જલ્દી હુને તે બતાવવું જેથી તે પાપીને તેની અવજ્ઞાનું ફલ હું બતાવું. તે સાંભળી મનમાં બહુ ખુશી થઈ જલગ છે. તીક્ષણધારાઓથી દેદીપ્યમાન અને વિશાલ ખગ્ન તથા ગદાઓને ધારણ કરતા અનેક વિદ્યાધરે હારા પિતાની રક્ષામાં હાજર રહે છે. માટે ત્યાં હારાજેવાને પ્રવેશપણ દુર્લભ છે.પરંતુ હેમિત્ર? રૂપપરિવત્તિની (સ્વરૂપને પરાવર્તન કરનારી) કુલપરંપરાથી પ્રાપ્ત થએલી એવી એક વિશ્વા હું હુને આપુછું. ને તું સ્વીકાર કર. જેથી તું સ્વલ્પ સમયમાં પોતાના મનોરથાને સિદ્ધ કરીશ. એમ કહી હૈને તે વિદ્યા આપી. બાદ મદનવેગે પણ અરણ્યમાં જઈને અનુક્રમે તે વિદ્યા સિદ્ધકરી. પછી વિદ્યાના ગર્વથી મદનવેગ હસ્તિનાપુરમાં ગમે તે મજ વિદ્યાના પ્રભાવવડે દાસીનું સ્વરૂપ મદનગને તેણે ધારણ કર્યું, અને દેવીના નિવાસગૃપરાજય હમાં તે રહ્યો. બાદ લલિતા નામે સુર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635