Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 629
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. ૫૩૯ સાંભળવા લાગ્યા. કેટલાક સમયમાં બુદ્ધિની તીવ્રતાને લીધે તે. મહાસત્વ સૂત્રોના અર્થની તુલના કરવા લાગ્યા. તપની ભાવના વડે ભાવિત છે આત્મા જેમને એવા તે મુનિ સત્વભાવનાને અભ્યાસ કરતા છતા રાત્રીએ પ્રેતવન (સ્મશાન)માં કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. તેટલામાં વિહાર કરતા શ્રીમાન ચિત્રવેગ આચાર્ય ચંપાપુરીમાં ગયા. મકરકેતુ મુનિ ચંપાનગરી હંમેશાં સ્મશાનભૂમિમાં પ્રતિમા ધારી રહે છે. ચિત્રગતિ ઉપાધ્યાય પણ વાચનાના સમયે મુનિઓના મધ્યભાગમાં બેઠહતા, તે સમયે વિકથામાં પ્રમત્ત થયેલા તેમને જાણીને કેઈ એક દેવ હરીગયે. બાદ વિસ્મિત થયેલા મુનિઓ ગુરુની પાસે ગયા અને ઉપાધ્યા થના હરણની વાર્તા તેમને સંભળાવી. ગુરૂએ પૂર્વગત જ્ઞાનના ઉપયોગ વડે તે વૈરીનું વૃત્તાંત જાણુને સર્વ મુનિઓતથા સાધ્વીઓસહિત પ્રવર્તિનીને ઉદ્દેશીને કહ્યું કે, હે સાધુ, સાધ્વીઓ ? વિરબુદ્ધિને બહુ દૂરથી હમે ત્યાગ કરે. કારણ કે, વૈરને લીધે અનેક દુઃખે ભેગવવાં પડે છે. તદ્યથા-પરભવમાં રૂણ થયેલે ધનપતિને જીવ જે દેવ થયેહતો, તે પૂર્વના વૈરને લીધે મહા ફોધવડે મેહિલને જીવજે સુમંગલથ, હે માનુષ્યોત્તર પર્વતની અપર બાજુએ મૂકી આવ્યે હતો. તે ત્યાંથી ચાલતો ચાલતો નિર્જન અરણ્યમાં આવ્યો. એટલે ત્યાં આગળ હેને કુકુટ જાતિના સર્પ દંશ કર્યો. જેથી તે મરીને સંસારમાં પરિભ્રમણકરવાલાગ્યા.પછીનારક,તિર્યંચ અને મનુષ્યનાભમાંદારૂ દુઃખે અનુભવીને સિદ્ધપુરનગરમાં સુરથનામેતેકનક્વતીને પુત્રથબાદ ક્ષયના રેગથી તેના પિતા સુગ્રીવરાજામરીયા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635