Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 631
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશપરછેદ જોઈ તે પાપીચિંતવવા લાગ્યોકે, હવે આવૈરીનેહણને પિતાને જમહું ફલકરું. ત્યારબાદ ત્યાં આગળ કાષ્ઠનું ભરેલું ગાડું લઈ કેઈક ખેડુત જ હશે. તેવામાં તે પ્રેતવનની નજીકમાં તેગાડું ભાગી ગયું જેથી તે ખેડુત અસુર થવાને લીધે પોતાના બળદલઈ ગાડાને ત્યાં પડતું મૂકી ગામમાં ચાલ્યા ગયે. પછી બહુ અંધાર થયું એટલે તે પાપીએ ગાડામાંથી કાષ્ટ લાવીને મુનિની ઉપર ખડકીને અગ્નિ સળગાવી સાધુને બાળી મૂક્યા, અગ્નિદેહને બાળે અને પોતે પણ સમભાવનામાં રહીને શુકલધ્યાનવડેકને બાળી નાખ્યાં પછી તે અંતકૃતકેવલીભગવાનથયા. આ પ્રમાણે ઉપદેશ આપતા અને ઉલ્લાસમાન છે વીર્ય જેમનું એવા ચિત્રવેગ સૂરિનાં ચાર કર્મક્ષીણ થઈગયાં જેથી કેવલજ્ઞાન પ્રગટ થયું. તેમજ શુભભાવમાં રહેલા શ્રીઅમરકેતુ મુનિ, ધનદેવમુનિ, કનકમાલા; કમલાવતી, સુરસુંદરી અને પ્રિયંગુમંજરી, એસને પણ વિશુદ્ધએવું કેવલજ્ઞાન પ્રગટ થયું તે સમયે દેવેએ અપૂર્વ વિભવ સાથે કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. અને ઉચિત સમયે તે સર્વેમાક્ષસુખપામ્યાં. વળી પોતાના કર્મ વડે મદનવેગ અનંત સંસાર પરિભ્રમણ કરશે. માટે હે ભવ્યાત્માઓ રાગ અને દ્વેષરૂપી કટ્ટા શત્રુઓને હમે સર્વથા ત્યાગકરો. વળહેમહાશયો રાગદ્વેષથીવિમુક્ત એવાશ્રીજીનેં ભગવાનને હૂમે ભક્તિપૂર્વક પ્રણામ કરે. જેથી આ ભવ સમુદ્રને પાર આવી જાય એ પ્રમાણે બેધ આપતી આ પ્રાચીન સુરસુંદરી કથા સમાપ્ત કરવામાં આવે છે. હંમેશાં જેમના અવલોકનમાં આસક્ત થયેલા, વળતેઓમાંજ લીન થયેલો અને ત્યાગ કર્યા છે અન્ય પ્રકારના વ્યાપાર જેમણે એવા પુરૂષ, અર્થ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635