Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 632
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વર સુરસુંદરીચરિત્ર. ગ્રંથકારસૂચના (પદાર્થ=ધન) પ્રદાનરહિત છતા જેમના વચનને પણ પામતાનથી,તેમજ પિતાને અર્થ (પદાર્થ=ધન) આપે છે તે પણ રસ [ સ્નેહ ] હીન અને આસક્ત ચિત્તવાળી જેઓ મુગ્ધપુરુષોને પોતાને સદ્ભાવ આપતીનથી, વળી સુવર્ણ [સોનું=અક્ષર) રત્ન [રચના=રત્ન વડે ઉછળતી છે શોભા જેમની એવી વારાંગનાઓ સરખી કથાઓમાં જેકે વિદગ્ધ [ચતુર પુરૂષનું હૃદય હંમેશાં આસક્ત હોય છે. તોપણ સરલ એવા હેસજજનપુરૂ?અહીં હારી એક વિનતિ તમે સાંભળે? અલંકાર રહિત ઈચ્છા પ્રમાણે વર્તનારી સુંદર અને કોમળ છે શરીર જેનું, તેમ જ દરિદ્રીની ઉત્તમ એવી કુલ બાલિકા સરખી આ સુરસુંદરીકથા અન્યમાં આસક્ત છે પણ તેમને નિવારીને હેસજજનો! તહારી આગળ મહેમૂકી છે માટે હે સહુરૂષો? અવિદગ્ધ [અકુશલ=અપ્રસિદ્ધ છતાં પણ તેવિદગ્ધ (પ્રસિદ્ધ) થાય તેવી રીતે હમે પ્રયત્ન કરો?? જગબંધુ, તીર્થાધિપતિ, વીતરાગ અને સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં યાનપાત્ર ગ્રંથકારપ્રશસ્તિ સમાન શ્રીવમાનનામે જીદ્ર ભગ વાન હતા. તેમના શિષ્ય શ્રીસુધર્મ સ્વામી થયા. તેમના શિષ્ય શ્રી જબુસ્વામી :થયા, તેમના શિષ્ય શ્રીરત્નપ્રભવ સ્વામી થયા, એપ્રમાણે આચાર્યોની પરંપરાએ શ્રીવાસ્વામી થયા, તેમની શાખામાં લેકવિખ્યાત શ્રીજીનેશ્વરસૂરિ થયા. તેમના શિષ્યશ્રીઅક્ષક ઉપાધ્યાય થયા, જેમના ગુણે બહુ નિર્મલ હતા. વળી તેમના શિષ્યદોસ દિષરાત્રી નો અંત કરનાર અને નિરંતરગુણસંપદાવવૃદ્ધિ પામતા સૂર્યસમાનશ્રી વદ્ધમાનસૂરિથયા. જેમને ધર્મ ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635