Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 627
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશપરિ છે પેટ૭ કરનારી,રાગદ્વેષ રૂપીશત્રુઓનેનિમૂલકરનારી અને વૈરાગ્યજનક ધર્મદેશના ગુરૂમહારાજે આપી. તે સાંભળી વિરક્ત થયેલે રાજા એ . હેભગવદ્ ? હારે પુત્ર મદનવેગ હારી ઉપર વિર કરે છે તેનું શું કારણ અનેહાલમાંતેકયાં છે? સૂરિમહારાજ બોલ્યા. હેનરેંદ્ર ? જે મુબંધુને જીવ કાલબાણસુર થયેલ હતું. તે હારી વિદ્યાઓને વિછેદ કરી સુરસુંદરીનું હરણ કરીને જ હતું, તે સમયે તેનું આયુષ ક્ષીણ થવાથી ચવીને વનમહિષ (જંગલી પાડે) છે. પછી તે અરણ્યમાં દાવા નળથી બળીને મરી ગયો. ત્યાર પછી તે તીણ તુંડવાળા અનેકકીડાઓથી વ્યાકુલ અને ક્ષુધાતુર એવી કુતરીના ગર્ભમાં કુતરાપણે ઉત્પન્ન થયે હેને જન્મપાંચદિવસથયા એટલે હેની મામરી ગઈ ત્યારબાદબચ્ચાઓની પીડાનાદુઃખને લીધે બહુભુખને માર્યો તેણીને પુત્ર તેબીચારેકુતરાપણુમરી ગયે. ત્યાંથી તેબ્રાશ્રણને ત્યાં ગળીઓ બળદ થઈને જમ્યા. ત્યાં પણ હેને ચલાવવા માટે તેત્ર (પરોણા) આદિકના મારથી તેબહુ પીડાવા લાગ્યા. બાદ બ્રાહ્મણ પણ માથાકૂટ કરીને થાકયે. એટલે તેણે ઘાંચીના ઘેર હેને વેચી માર્યો. ઘાંચીપણુ રાત્રીદિવસ ઘાંણુમાં હેને ચલાવે છે. ક્ષણમાત્રપણ છેડતા નથી. જેથી તેબળદ બહુ દુર્બલ થઈગયો. પછી તેના શરીરે કીડા પડ્યા અને આખું શરીર સડી ગયું. છેવટે તેબહુસમયસુધી પગઘસીને મરીગયે. બાદ ગેશીર્ષચંદનનાં અનેકવૃક્ષોથી વ્યાસ એવા હિમાલયમાં તેસ થયે હેનરેદ્રસુરસુંદરીનીસાથેનું પ્રશ્રનેત્તરકારતેહતા.તે પ્રસંગે તેણે પૂર્વના વૈરથીને દંશકર્યો.પછીëારા અંગરક્ષકોએ હેને મારી નાખ્યું. ત્યાંથી મરીને તેમદનવેગથ,તેત્યારે પુત્રછતાં પણ પૂર્વના વૈરથી હુને મારવામાં ઉઘુક્ત થયે. અદશ્ય રૂપ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635