________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ. નહીં, અને દરેક ઠેકાણે તેઓને પ્રસાર નથઇ શકે તેવીરીતે સિન્ય વિગેરેના પ્રયાણની ગોઠવણ કરાવો. હેવી? આ પ્રમાણે મેત્રીના કહ્યા પ્રમાણે સર્વ ગોઠવણ કરાવીને હું અહીં આવેછું. પરંતુ શત્રુ બહુ બલવાન હોવાથી હું બહુ ચિંતાતુર થઈગયેછું. હેહસિની? એમ છતાં પણ કેટલાકદિવસે સુખમય ચાલ્યા
ગયા તેટલામાં એક દિવસ શત્રુના સૈનિકે સુરસુંદરી. ત્યાં આવી પહોંચ્યા અને સર્વનગર તે
એ વીંટી લીધું.બાદ શત્રુનું સૈન્ય આવેલું જાણી રાજાએ નગરના દરવાજા બંધ કરાવી દીધા. કિલ્લાની પાછળ ખાઈની અંદર સંપૂર્ણ જલ ભરાવી દીધું. બત્ર પહેરી તૈિયાર થયેલા ચોદ્ધાઓ કિલ્લાની ઉપર દરેક કાંગરાઓમાં ઉભા રહ્યા. કેટલાક સુભટે તેઓનાં શસ્ત્રને રેકવામાટે યંત્રો તૈયાર કરે છે. તેમજ નાના પ્રકારનાં શસત્રોને તીણુકરે છે. વળીસુભટનું બહુસન્માન કરાય છે. પ્રતિદિવસે શત્રુના સૈન્યને ઉદ્દેશીને ઉકાલાઓ આપવામાં આવે છે. બંને પક્ષમાં પણ સુભટો, હાથી, ઘોડા અને ઉત્તમ પ્રકારના પદાતિઓઉછળે છે. સામંતરાજાઓસંશય મનવાળા થઈગયા.સર્વે નગરવાસી લોકો બહુ વ્યાકુલ થઈગયા તેમજ હવે શું કરવું? એબાબતમાં અમહારાસર્વમંત્રી વિમૂઢ બની ગયા. કેટલાક કાયર પુરૂષે યુદ્ધને પ્રસંગ જોઈ ભયભીત થઈગયા. કેટલાક પ્રરાકમી સુભટે યુદ્ધ કરવા તૈયાર થઈગયા. પછી સાહસરૂપી છે ધન જેમનું એવા અહારાપિતા સુમતિને મિત્તિકનાવચનવડે સર્વ સુભને પૈર્ય આપવાલાગ્યા.હેહસિની ? આ પ્રમાણે સર્વ નગરમાંચારેતરફખળભળાટ વ્યાપી ગયે. બાદ હેસિનીબીજેદીવસે હું હવેલીના ઉપરના ભાગમાં
રાત્રીએ સુતિહતી, તેવામાં કેઈએ મ્હારૂં
For Private And Personal Use Only