Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 610
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિર૦ સુરસુંદરીચરિત્ર. જેમકે, દરેકજણ, સં (સુખ) ઈચ્છે છે, (૧) ઇંદ્રનું આયુધ, સંબ (વા) હોય છે. (૨) પથિકલેકે માર્ગમાં સંબલ (ભાનુ) ગ્રહણ કરે છે, (૩) રાજાએ કહ્યું. દેવિ? હવે તું બોલ, પછી દેવી બોલી. હેપ્રિયતમ લક્ષ્મીનું સંબોધન શું? (૧) કયાં રહેવાથી લેકેની બુદ્ધિ નષ્ટ થાય છે? (૨) સુભટ કયા સ્થાનમાંથી નાસતો નથી? આખનેનો ઉત્તર આપ કહો. રાજા બોલ્યોહિસુંદરિ? “સંગા –મે, આ અક્ષરને ઉલટીરીતે એકએકવધારવાથી પ્રનત્તરસિદ્ધ થાય છે, જેમકે-લક્ષ્મીનું સંબોધન, મે (હેલક્ષ્મી) થાય છે. (૧). ગામ (ગામડામાં રહેવાથી બુદ્ધિનો નાશ થાય છે. (૨) સંગામ (સંગ્રામ)માંથી સુભટ નાસતો નથી (૩)ફરીથી નરેંદ્રનાકહેવાથી સુરસુંદરીબોલી. હેનરાધીશ? પૂર્ણ ચંદ્ર કેને ધારણ કરે છે?(૧) પામરક ક્ષેત્રમાં કોની ઈચ્છા રાખે છે? (૨)અંતગુરૂનું સંબોધન શું? (૩) સુખવાચક શબ્દ કયે છે? (૪) પુનઃ સુખવાચક શબ્દ કયે છે? (૫) લોકોના મનને રંજનકરનાર પુષ્પવન કોને જેઈને વિકસ્વર થાય છે? (૬) પરસ્ત્રી જારપુરૂસાથે પ્રથમ કેવી રીતે ક્રીડા કરે છે? આ પ્રશ્નનો ઉત્તરપણ આપણે જાણવું જોઈએ. રાજાએ કહ્યું. હદેવિ? “સ-સં-ક આઅક્ષરેશને બેવાર વ્યસ્ત (પૃથક પૃથ) અને બેવાર સમસ્ત આવર્તન કરવાથી ત્વારા પ્રશ્નને ઉત્તર સિદ્ધ થાય છે–જેમકે-પૂર્ણ ચંદ્ર, “સસર(શશમૃગ)ને ધારણ કરે છે, (૧) પામરલેકે ક્ષેત્રમાં “ક” (જલ)ની ઈચ્છા રાખે છે, (૨) અંતગુરૂ સગણનું સંબોધન, “ર” (હેસ)થાય છે, (૩) “સં” (સુખ) (૪) “કં” (સુખ) એબને શબ્દો સુખવાચક છે (૫) “સસંક (શશાંક) ચંદ્રને જોઈ પુષ્પવન ખીલે છે (૬) પરસ્ત્રી, સસંક(સશંક) શંકિત થઈને જારપુરૂષો સાથે કડા કરે છે. (૭)આપ્રમાણે પ્રશ્નોતરની વ્યાખ્યાના રસમાંજ આસક્તહૃદય જેમનું એવાં રાજા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635