Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 611
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશપરિચ્છેદ. પર૧ અને રાણી બંને જણ વિનેદ કરતાં કદલીગૃહમાં બેઠાં હતાં. તેવામાં અકસ્માત માટે એકકાળો સર્પ ત્યાં આવ્યા બાદ પૂર્વને વૈરી એ તેદુષ્ટ સપતે બંનેના સર્પદંશ, પૃષ્ઠભાગમાં બહુ ષવડે દંશકરીત્યાંથી ચાલતો થયો.તેસપ સુરસુંદરીના જેવામાં આવ્યું કે તરત જ તેણીએ હુમ પાડીકે “સર્પ, સર્પ એ પ્રમાણે તેને કોલાહલ સાંભળી હાથમાં ખડ્ઝ લઈ તેના અંગરક્ષકે ધેડતા આવ્યા અને પોતાના અપરાધને લીધે કંપતું છે શરીર જેનું એવા તેને નાસતો તેમણે આદુષ્ટ માટે અપરાધ કર્યો છે એમ જાણી તેનાતિલ જેવડા કકડેકકડા કરી ના ખ્યા. ક્ષણમાત્રમાં તેના પરિજનને મહેટ કેલાહલ રાજા અને રાણીના શરીરમાં રહેલા વિષ વિકારની સાથે ઉછળવા લાગ્યા. રાજા અનેરાણુના શરીરમાં વિષવિકાર પ્રસરી ગયે. જેથી તેઓ અચેતન સ્થિતિમાં આવી પડયાં. વિષઘાતકઉપચાર. તે જોઈ અધિકારી પુરૂષોએ તરતજ તેની - શાંતિ માટે મંત્રવાદી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા મુખ્ય મારૂડિકેને ત્યાં આગળ બોલાવ્યા, કેટલાક મંત્ર જાપ કરવા બેસી ગયા, કેટલાકતો જડીબુટ્ટીઓ મંગાવવાલાગ્યા.વળી તેઔષધીઓના મંત્રેલાજલવડે તે બંનેના શરીરે સિંચન કરવા લાગ્યા. તેમના શરીરે કંટકનામનીઔષધીઓને બાંધવા લાગ્યા. તેમજ ઔષધેની સામગ્રીતૈયારકરવાલાગ્યા.એ પ્રમાણે ગારૂડિકના સમુદાય સાથે સર્વ વિદ્યાધરેએ ઘણું ઉપચાર કર્યા. પરંતુ ધૃત સિંચનથી અગ્નિની માફક ઉલટ વિષવિકાર બહુજ પ્રબલ થઈ ગયે. બાદ રાજા ત્યાં નિરીક્ષણ કરતા એવા વિદ્યાધરેને દિવ્યમણલાવીએમઅવ્યક્તઉચ્ચારપૂર્વક કહેતેહતો તેટલામાં એક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635