Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 603
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપચ્છેિદ પ૧૩ આકર અને નગરોથી વિભૂષિત એવી પૃથ્વીઉપર ભવ્ય જનના સમુદાયને બોધ આપતાછતા પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા. હવે સુવ્રતા પ્રવત્તિની સ્વર્ગસ્થ થયે છતે સર્વ સાધ્વીએના સમુદાયનેસંમતવીકનકમાલા સાધ્વીને સર્વસંઘપ્રવર્તિની તરીકે ગુરૂણીના સ્થાનમાં સ્થાપનકરી. બાદ ભવ્ય લોકોને બોધ આપતા, તપશ્ચર્યા વડે શરીરનેક્ષીણકરતા, સમગ્રરાગના ત્યાગી, સદ્ધયાનમાં આરૂઢ થયેલા સ્વસિદ્ધાંતનાવિધિ પ્રમાણે મુનિઓને સિદ્ધાન્તનું સ્મરણ કરાવતા, મુમુક્ષુજનેને શ્રીજીનેંદ્રિોએ પ્રરૂપેલા ધર્મને ઉપદેશ આપતા, સંયમનાઉોતામાં ઉક્ત અને શ્રમમાં પુરંદર સમાન તેજસ્વી એવા ચિત્રવેગ સૂરીશ્વર પૃથ્વીઉપર વિહાર કરવા લાગ્યા. શ્રીમાન ધનેશ્વર મુનિએ રચેલી સુધ એવી ગાથાઓના સમૂહવડે મનોહર,રાગ અને દ્વેષરૂપી અગ્નિ અને વિષધરને સંહારવામાં જલ અને મંત્રસમાન, આ સુરસુંદરી કથાને વિષે વિદ્યાધરેંદ્ર ચારિત્ર આસેવનરૂપ આ પંદરમે પરિચ્છેદ સમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरि. कृतगुर्जरभाषानुवादे विद्याधरेंद्रचारित्रासेवनवर्णन नामपंचदशपरिच्छेदः समाप्तः For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635