________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
સુરસુંદરીચરિત્ર.
કર્યા. ત્યારમાદ ઉન્મત્તા થયેલા તે કનકપ્રલે જ્વલનપ્રભ ને પેાતાના રાજ્યમાંથી પણ કાઢી મૂકયેા.
ચમચા.
એટલે તે જ્વલનપ્રભ રાજા ચમરચ‘ચા નામે નગરીમાં પેાતાના સાસરાને ત્યાં ગયા. તેમની ખબર મળવાથી ભાનુતિ રાજાએ અહુમાનપૂર્વક જ્વલનપ્રભને પેાતાના નગરમાં પ્રવેશ કરાવ્યેા. બાદ હેચિત્રવેગ ? ચિત્રલેખાની સાથે પેાતાના સાસરાને ત્યાં બહુ આનંદથી નિવાસ કરતા એવા તે જ્વલનપ્રભના કેટલાક દિવસે વ્યતીત થયા. તેવામાં કોઇ એક દિવસે જ્વલનપ્રભરાજા ચિત્રગતિ નામે પેાતાના સાળાની સાથે તે નગરમાંથી બહાર ફરવા માટે નીકળ્યે. સુંદર વૃક્ષેાથી શાભતાં એવાં અનેક પ્રકારનાં ઉપ વને જોતા જોતા તે બંને જણ આગળ ઉપર ચાલવા લાગ્યા. કાઈક સ્થલે તેઓ ભારડ તથા ચક્રવાક પક્ષિઓથી સુÀાભિત અને નિર્મલ જળથી ભરેલી એવી દી િકાના વૃદ્ઘને તે જોવા લાગ્યા. તેમજ અનેકવિદ્યાધરાનાં જોડલાં જેમની અંદર વિલાસ કરે છે એવાં સુંદર કદલી ગૃહાથી વિરાજીત, તેમજ ચારે તરફ્ ઉજ્વલ કાંતિ જેમની પ્રસરી રહી છે તેવાં અનેક પ્રકારનાં ગિરીદ્રનાં શિખરોને જોઈ તે આનંદ માનવા લાગ્યા. એમ અનેક પ્રકારની શેાભાઆના અવલેાકનમાં આસક્ત થયેલા તેએ અને જળુ કૈટતુતિ થઈને, અતિ મધુર નાદવાળી કાયલાના મનેાહર કાલાહલ વડે બહુ રમણીય, સર્વત્ર પરિભ્રમણુ કરતા ભ્રમરાઆના વિશાલ ગુ ંજારવને લીધે બહુજ પ્રેમને ઉત્પન્ન કરવામાં
For Private And Personal Use Only