________________
પાઠ-૧૨
કર્મણિ રૂપ અને ભાવે રૂપ ભૂમિકા
૧. ગુજરાતી વ્યાકરણમાં એને સહ્યભેદ કહે છે. (જેટલા સકર્મક ક્રિયાપદ છે. તેઓના ત્રણે પુરુષોમાં કર્મણિરૂપ થાય છે. જ્યારે અકર્મક ક્રિયાપદના ભાવે રૂપ થાય છે અને ત્રીજા પુરુષ એકવચનમાં જ.)
૨. ધાતુના વિશેષ રૂપ કે આદેશને કર્મણિનો ય લાગતો નથી તથા ગણનો વિક૨ણ પ્રત્યય પણ લાગતો નથી પરંતુ સીધો ધાતુને જ ય લાગે છે.
દા.ત. ગમ્[ ગ ] ઉપરથી જ્યંતે । નહિ, પરંતુ શમ્યતે ।
૩. કર્મણિરૂપ કે ભાવે રૂપ ગણભેદે કરી જુદા જુદા થતા નથી. એ રૂપો તો બધાએ ધાતુ ઉપરથી એકસરખી રીતે જ થાય છે. માત્ર કેટલાક ધાતુઓમાં જ અમુક ફેરફાર થાય છે. આથી કરીને, જે ગણો ગૂંચવણ ભરેલા છે તે આ પુસ્તકમાં દાખલ કર્યા નથી પણ તે ગણના ધાતુ ચાલુ પાઠમાં આપ્યા છે. અલબત્ત, શીખનાર તેઓના કર્તીર રૂપ હાલ કરી શકશે નહિ.
૪. કર્મણિ રૂપ કે ભાવે રૂપનો ય લાગતાં, ધાતુનું જે વિશેષ રૂપ થાય છે તે અહીં [ ] કૌંસમાં મૂકેલું છે.
૫. ૧,૪,૬,૧૦, ( ગ. ૨, અર્, અમ્) સિવાય બાકીના ગણોના કર્મણિ રૂપ જ આ પુસ્તકમાં વાપર્યા છે.
નિયમો
૧. કર્મણિ રૂપો મૂળ ધાતુને ય લગાડીને, અને આત્મનેપદ પ્રત્યયો ઉમેરવાથી થાય
H
દા.ત. ત્યન્ + ય + તે = ત્યન્યતે । ગમ્ + ય + તે = ગમ્યતે ।
૨. ધાતુને અંતે હસ્વ ૠ હોય તો તેનો થાય છે, સંયુક્ત વ્યંજન પરના હસ્વ ૠ નો અર્, ૠ તથા ખાતૃ નો અર્ થાય છે.
દા.ત. હ્ર = યિતે । સ્નુ = મયંતે । અર્થતે
=
૩. ધાતુને અંતે દીર્ઘ દૃ હોય તો રૂર્, ઓષ્ચ તથા વ ૫૨ હોય તો તેનો ર્ થાય છે. દા.ત. ન્રુ = નીયંતે । TM = પૂર્વતે । વ્ = સૂર્યતે।
હ. સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા
૪૯ પાઠ ૧૨ ૧૦.
-