________________
૬.
૭.
જોયો.
ચડતીમાં માણસને બહુ જણ અનુસરે છે.
પડતીમાં માણસ મિત્રો વડે તજાય
છે.
૮.
૯.
કૃષ્ણે માણસોને ઘોડા હાંકતા જોયા. યોગીઓ જગતને જંગલ માને છે. ૧૦. બુદ્ધિમાન નારાયણ વડે (એક)
પુસ્તક લખાય છે.
૧૧. ગુણવાન માણસો પણ દુર્જનો વડે નિંદાય છે.
૧૨. માણસો હંમેશાં લાંબી ઉંમરવાળા થવાને ઈચ્છે છે.
૧૩. ભગવાન મનુ વડે એવું ફરમાવાયેલું છે.
૧૪. ક્રોધ નરમ વાણી વડે શાંત થાય છે. ૧૫. નારદ આકાશમાંથી (નીચે) ઊતર્યા.
૧૬. સજ્જનો ધન વડે ગર્વિષ્ઠ થતા
નથી.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
સ્વર્ગમાં જતી વખતે (=જતા) (આપણા) ગુરુએ એવું કહ્યું. વનમાં રહેતા રામ અને લક્ષ્મણે
ઘણા રાક્ષસોનો નાશ કર્યો.
આપના દર્શનથી હું ઘણો સંતુષ્ટ
થયો.
બુદ્ધિમાન માણસો રાજાઓની સભાઓમાં પૂજાય છે.
પવન ડાંખળીમાંથી ઢીલા થયેલા ફૂલોનું હરણ કરે છે.
વીજળી કવિઓ વડે વાદળાની સ્ત્રી ગણાય છે.
સ્પર્શ કરવામાં આવેલો અગ્નિ યજ્ઞ કરનારને પણ બાળે છે. સુખ ભોગવનારાઓની સુખ માટેની ઈચ્છા સુખના ભોગથી
અનેક રીતે વધે છે.
૨ામ આબાદ અયોધ્યા શહેરમાં રહ્યા.
સારાંશ અને સવાલ
પ્રશ્ન - ૧ સંસ્કૃત વ્યાકરણના વિભક્તિના સામાન્ય પ્રત્યય આપો.
પ્રશ્ન - ૨ વર્તમાન કૃદંતની સાથે, તથા ભૂભૃત્ જેવા વ્યંજનાંત નામો સાથે વત્ અને મત્ પ્રત્યયવાળા નામોના રૂપ સરખાવો.
પ્રશ્ન - ૩ વર્તમાન કૃદંતના તથા વત્ અને મત્ છેડાવાળા વિશેષણોના સ્ત્રીલિંગ અંગ તથા નપુંસકલિંગ દ્વિવચન શી રીતે થાય છે ?
પ્રશ્ન - ૪ = અથવા ત્ પછી અધોષ વ્યંજન આવ્યો હોય ત્યારે, ઘોષ વ્યંજન આવ્યો હોય ત્યારે, અને કશુંયે ન આવ્યું હોય ત્યારે શું થાય છે ?
ૐ સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા . ૧૧૩
IOC
પાઠ - ૨૫ જી