________________
પંચમી
વાવ: वाग्भ्याम्
वाग्भ्यः ષષ્ઠી વારં વાવો:
वाचाम् સપ્તમી વારિ - વીરો
वाक्षु સંબોધન वाक् - ग् वाचौ
વાવ: માવત્ - પુ. ભગવાન એકવચન
દ્વિવચન બહુવચન પ્રથમ भगवान्
भगवन्तौ भगवन्तः દ્વિતીયા
भगवन्तम् भगवन्तौ भगवतः તૃતીયા
भगवता भगवद्भ्याम् भगवद्भिः ચતુર્થી
भगवते भगवद्भ्याम् भगवद्भ्यः પંચમી
भगवतः भगवद्भ्याम् भगवद्भ्यः ષષ્ઠી
भगवतः भगवतोः भगवताम् સપ્તમી
भगवति भगवतोः भगवत्सु સંબોધન
भगवन् भगवन्तौ भगवन्तः વ્યંજનાત નપુંસકલિંગ નામોની પ્રથમા, સંબોધન અને દ્વિતીયાના રૂપોના પ્રત્યય નીચે મુજબ છે.
એકવચન દ્વિવચન બહુવચન
जगत्
નાત્ - નપું. જગત, દુનિયા એકવચન દ્વિવચન
બહુવચન પ્ર.હિં. અને સં.
जगती
जगन्ति પ્ર.દ્ધિ. અને સં. गच्छत्
गच्छन्ती गच्छन्ति પ્રદ્ધિ. અને સં. विशत् विशती-विशन्ती विशन्ति
ભૂમિકા ૧. ઉપરોક્ત પ્રત્યયો કોઈપણ ફેરફાર થયા વિના પુલિંગ તથા સ્ત્રીલિંગ વ્યંજનાંત
નામોને લગાડાય છે, પરંતુ એ લાગતા પહેલા નામોના મૂળ રૂપમાં જ કેટલાક
ફેરફાર થાય છે તે આગળ જણાવીશું. ૨. કેટલાક નામ એવા હોય છે કે એઓનું મૂળ રૂપ પ્રત્યય લાગતા એવું ને એવું જ
રહે છે. આ નામો પુલિંગ હોય કે સ્ત્રીલિંગ હોય, તો પણ એમના એકસરખા જ
રૂપ થાય છે. હ૪ સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા જી ૧૦૮ ૩૬ પાઠ - ૨૫ %