Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ शुभसंग्रह-भाग चोथो १ - ध्रुवकुमार - एकांकी नाटक દૃશ્ય પહેલુ [ સ્થળઃ-તપાવન–અત્રિૠષિના આશ્રમ ] ધ્રુવ—એક સાત વર્ષના ખાળક અને ત્રણુ ચાર મુનિબાળક ખેલે છે, ફૂલ તેાડે છે, ધ્રુવ ગાય છે.) આવા ભાઈ ! આવા ગાઇએ, જય પ્રભુની જય. તેજ પ્રભુ છે સહુના સ્વામી, દુ:ખહતાં અંતર્યામી. સહુ મળી મળીને ગાઈએ, જય પ્રભુની જય માતાના ઉપદેશ એજ છે, સખા અમારા એક હિર છે. ધ્યાન ધરીએ તેનુ, જય પ્રભુની જય. સદા (સહુ નાચે છે અને ગાય છે) એક મુનિને ખાળક—કેમ ભાઇ ધ્રુવ! કાલે અમે તને પૂછ્યું હતું કે, તારા પિતાના હાલ બતાવ, ત્યારે તે કહ્યું હતું કે માતાને પૂછીને બતાવીશ; તે। આજ કહે કે, તારે પિતા છે કે નહિ; અમને તે। લાગે છે કે, તું પિતૃહીન છે; કારણ કે અમે તે કદી પણ આ આશ્રમમાં તારા પિતાનું નામ સુદ્ધાંયે સાંભળ્યું નથી. ધ્રુવ—સખા ! મેં માતાને પૂછ્યું હતું અને તેથી મને એ મ વિદિત થયુ` કે, મારા પૂજ્ય પિતાજી તેા રાજ્યરાજેશ્વર છે. સૌ મુનિબાળક—(હસીને કહે છે) રાજ્યરાજેશ્વર ! ધ્રુવ, કાંઈ સ્વપ્ન તા નથી જોતેને? ધ્રુવ–નહિ, ભાઇએ ! મારા પિતા મહારાજા છે,માતાનું વચન અસત્ય હૈાય એમ હું નથી માનતા! મુનિબાળકવાર, જે તું રાજકુમાર હૈ, તે રાજભુવનમાં કેમ નથી રહેતા ? આ નાનકડા આશ્રમમાં માતાસહિત કાં નિવાસ કરે છે? ધ્રુવ—મે' માતાજીને તેનું કારણ પૂછ્યું હતું,પરંતુ આ વચન સાંભળીને મારી માતા રાવા લાગી. હું મારી પૂજ્ય માતાને રાતાં જોવા નથી ચાહતા, તેથી હું ખીજી બીજી વાતા કરવા મડી ગયા. બીજો સુનિબાળક~~વારૂ, તારા પિતા ક્યાં છે ? ધ્રુવ—મારા પિતાનું નામ રાજા ઉત્તાનપાદ છે, તેમની રાજધાની સૌ મુનિબાળક—વારૂ, ચાલે! આજ તારા પિતાનાં દર્શન કરી દિવસ રાજધાની કે રાજમહેલ દી! પણુ નથી. આ બહાને રાજમહેલ ધ્રુવ——પણ મેં માતાની આજ્ઞા નથી લીધી. સૌ મુનિબાળક~~અમને ખાત્રી છે કે, દેવી સુનીતિ તને કાંઇ પણ નહિ કહે. તું તે તારા પિતાનાં દર્શન કરવાને જાય છે, કાંઇ ખીજે તે જતા નથીને ? ચાલ ચાલ, અમને રાજધાની ખતાવ હવે. ધ્રુવ—મારૂ' મન પણ પિતાજીનાં દર્શીન કરવાને ચાહે છે. માતા મુનિપત્નીએ સાથે યજ્ઞને માટે જળ લેવાને ગઇ છે, તે મને કાંઇ નહિ કહે. ચાલ, પિતાજીનાં દર્શન કરી આવું. ( સૌ બાળકે જાય છે. ) × . X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat × અહી'થી પાંચ ક્રાસ છે. આવીએ, અમે તે કેાઈ તે જોશું ! www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 416