________________
:: ૧૬૬ ::
પૃ.૨૨૬ ૪૬૭૨ ૪૬૭૩ ૪૬૭૪ ૪૬૭૫
૪૬૭૬
૪૬૭૭
યોગ્યતા
પત્રાંક ૧૩૬ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને
તા.૨૮-૯-૧૮૯૦ રિદ્ધિ
ઋા સમૃદ્ધિ, ઋદ્ધિ, લબ્ધિ જાળ
ગત્ માછલાં, પંખી પકડવાની જાળી; ઘણી વસ્તુઓ ગૂંચવાઈને થયેલું જાળું સુયું શ્ન સાંભળ્યું સમાયું સમાવેશ પામ્યું પત્રાંક ૧૩૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને
તા.૨-૧૦-૧૮૯૦ શાંતિપ્રકાશ” જલયાત્રા, અભિષેકમંત્રો, શાંતિપ્રયોગ વિષે શ્રી ચતુર્થીલાલ શર્માનું પુસ્તક
રાજસ્થાની મુનિનું હિંદીમાં પુસ્તક પત્રાંક ૧૩૮
યુનાલાયકાત, પાત્રતા, શક્તિ-સામર્થ્ય પત્રાંક ૧૩૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૫-૧૦-૧૮૯૦ યથામતિ બુદ્ધિ-માન્યતા-મત મુજબ આઠ ચકપ્રદેશ નાભિ આસપાસ રહેલા આઠ મધ્ય પ્રદેશ કે જેને કર્મબંધ કદી નથી થતો ઉત્તરાધ્યયન સિદ્ધાંત ૪ મૂળ સૂત્ર પૈકી ૧ તે, ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૬ અધ્યયન સર્વ પ્રદેશે બધા જ - સઘળા પ્રદેશે, પ્રદેશ પ્રદેશે, એક એક પ્રદેશ કર્મ વળગણા કર્મ વળગેલા હોવા તે. ૨૨ વર્ગણા પૈકી એક કર્મવર્ગણા અસંખ્યાત પ્રદેશ વસ્તુ સાથે પ્રતિબદ્ધ નિર્વિભાજ્ય સૂક્ષ્મ અંશ તે પ્રદેશ કહેવાય. જીવ,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્યાત પ્રદેશ, અલોકાકાશના અનંત પ્રદેશ, પુગલ દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે અને અણુ-પરમાણુને પ્રદેશ નથી
૪૬૭૮ ૪૬૭૯ ૪૬૮૦ ૪૬૮૧ ૪૬૮૨ ૪૬૮૩
પૃ.૨૨૦ ૪૬૮૪
૪૬૮૫ ૪૬૮૬ ૪૬૮૭ ૪૬૮૮
પ્રજ્ઞાપના સિદ્ધાંત પ્ર+જ્ઞા+પના જેના વડે પદાર્થોનું પ્રકર્ષથી-વિશિષ્ટ રીતે જ્ઞાન થાય તે પ્રજ્ઞાપના
સૂત્ર, શ્રી શ્યામાચાર્ય રચિત પ્રશ્નોત્તરરૂપે, ૪થા સમવાયાંગ સૂત્રનું ઉપાંગ, ૧૧ અંગમાં જે સ્થાન શ્રી ભગવતી સૂત્રનું તે ૧૨ ઉપાંગમાં પ્રજ્ઞાપના સૂત્રનું, તેમાં ૧ અધ્યયન, ૩૬ પદ, મૂળ પાઠ ૭૭૮૭ ગાથા પ્રમાણ, ૨૩ર ગાથા, શેષ પદ્યમાં,
આમાંથી નીકળેલા ઘણા થોકડાનો “થોકસંગ્રહ' પ્રસિદ્ધ છે. ઠાણાંગ સિદ્ધાંત ૧૨ અંગમાં ૩જું તે શ્રી સ્થાનાંગ-ઠાણાંગ સૂત્ર નિબંધન નિર્વજ્રા બંધ વિનાના, કર્મબંધન વગરના અનિષેધ +f+સિદ્ ના નથી, હા છે; અસ્વીકાર-અપવાદ-મનાઈ નથી ચાર અસ્તિકાયના અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પ્રદેશ આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય સમુદ્યાત સમ્+૩૮+દનું મૂળ શરીરને નહીં છોડતાં આત્માના કેટલાક પ્રદેશોનું બહાર
નીકળવું તે. સન્ - એકીભાવથી, ટૂ - પ્રબલપણાથી, પાત-કર્મ પરમાણુઓનો વિનાશ. સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો જીવ દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કર્મપરમાણુઓને ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં નાખી નાખીને શીઘ ભોગવી નિર્ભર છે. ૭ પ્રકારઃ કષાય, વેદના, તેજસ, મારણાંતિક, વૈક્રિય, આહારક, કેવલી સમુઘાત. સત્તામાં રહેલાં કર્મોનો મહાપુરુષાર્થ વડે તાત્કાલિક નાશ કરવો.
૪૬૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org