________________
:: ૩૩૮:: ૯૪૧૪ સૌત્રાંતિક દર્શન આત્મા જેવી કોઈ ચીજ નથી. દુઃખના કારણભૂત વિજ્ઞાન, વેદના, સંજ્ઞા,
સંસ્કાર ને રૂપ એ ૫ સ્કંધનું પ્રાધાન્ય છે ૯૪૧૫ માધ્યમિક દર્શન વૈભાષિક મતે, આત્મા પુગલ’ છે, પદાર્થ ૪ ક્ષણ સુધી જ અવ્યવસ્થિત રહે છે ૯૪૧૬ શૂન્યવાદી દર્શન અખિલ બ્રહ્માંડ શુન્ય જ છે એમ સ્વીકારે છે તેથી શૂન્યવાદી ૯૪૧૭ વિજ્ઞાનવાદી દર્શન વિજ્ઞાન સિવાય આ સમસ્ત વિશ્વમાં બીજો કોઈ પદાર્થ જ નથી તેથી જ્ઞાનાદ્વૈતવાદી
પણ કહેવાય પૃ.પ૨૧ ૯૪૧૮ દિગંબર જૈન દર્શન દિશાને જ વસ્ત્ર માને એટલે દિગંબર. મૂર્તિ પ્રતિમાજીનાં ચક્ષુ બંધ માને-રાખે,
કેવળીને કવલાહાર ન હોય એમ માને સ્ત્રી પર્યાયમાં મોક્ષ ન માને. ૯૪૧૯ શ્વેતાંબર જૈન દર્શન સફેદ વસ્ત્ર માન્ય કરેલ એટલે શ્વેતાંબર. પ્રતિમાજીનાં ચક્ષુ ખુલ્લાં, કેવળીને
કવલાહાર હોય, સ્ત્રી પર્યાયે પણ મોક્ષ હોય તેમ માને. ૯૪૨૦ સૃષ્ટિકર્તા વિશ્વના સર્જક-રચયિતા-સ્રષ્ટા ૯૪૨૧ તટસ્થપણે કર્તા સાક્ષી કર્તા ૯૪૨૨ વિવર્તરૂપ ભ્રમ, મિથ્યાભાસ, કલ્પનારૂપ ૯૪૨૩ નિયંતા નિયમમાં રાખનાર, ઇશ્વર ૯૪૨૪ પુરુષવિશેષ વિશિષ્ટ-અસામાન્ય માણસ ૯૪૨૫ સાન્નિધ્ય સન્નિધ | સમીપતા, નિકટતા, વિદ્યમાનતા, ઉપસ્થિતિ ૯૪૨૬ ચિન્માત્ર સ્વરૂપ ચેતન રૂપ, ચૈતન્ય સ્વરૂપ, ચિદાત્મસ્વરૂપ ૯૪૨૭ સ્વશરીરાવગાહવર્તી સ્વ+રીર+અવાહવર્તી પોતાનાં શરીરને વ્યાપીને રહેલો પત્રાંક ૭૧૨ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને
તા.૪-૧૦-૧૮૬ ૯૪૨૮ સંભવ્યું હતું ઉપજ્યું હતું પત્રાંક ૧૩ કોને ?
તા.૦-૧૦-૧૮૬ થી તા.૫-૧૧-૧૮૯૬ દરમ્યાન ૯૪૨૯ આશ્વિન આસો મહિનો, ગુજરાતી ૧૨મો-છેલ્લો માસ ૯૪૩૦ અતિશયસંપન્ન ૯૪૩૧ કેવા દ્વારે કેવા પુરુષ દ્વારા, કેવા પ્રકારના પુરુષ વડે પૃ.૫૨૨ ૯૪૩૨ અધૂરું અપૂર્ણ, તૂટક ૯૪૩૩ વ્યાખ્યા વિ+મા+ા સમજૂતિ, વિવરણ, વિવેચન, ટીકા ૯૪૩૪ ભાજન પાત્ર, યોગ્ય ૯૪૩૫ અવિરતિ ૩+વિ+રમ્ | વિરતિ=મૂકાવું, રતિ નહીં તે. પ્રીતિ વિરુદ્ધ નહીં તે અસંયમ
૫ ઇન્દ્રિય, ૬ઠું મન, ૫ સ્થાવર જીવ અને ૧ ત્રસ જીવ મળી ૧૨ પ્રકારે ૯૪૩૬ દેશવિરતિ આંશિક સંયમ, દેશત્યાગ, અમુક માત્રામાં ત્યાગ ૯૪૩૭ સર્વવિરતિ પૂરો સંયમ, સાધુ-સાધ્વીપણું, મુનિપણું, સર્વસંગપરિત્યાગ પત્રાંક ૭૧૪ કોને ?
તા.૧૯-૧૦-૧૮૫ થી તા.૫-૧૧-૧૮૯૬ દરમ્યાન ૯૪૩૮ લોકસંસ્થાનાદિ ભાવ લોકના આકાર વગેરે ભાવ ૯૪૩૯ ઘટ્યમાન પા ઘટે તેવા, હોવા જોઈએ, મેળ પડે તેમ, બને
૯૪૪૦ અનેકાંત અને+અન્ના અનેક એટલે એક કરતાં વધુ, અંત એટલે ધર્મ, દૃષ્ટિબિંદુ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org