________________
:: ૩૬ ૨ :: ૧૦૧૨૭ શુભયોગ મંગળ, કલ્યાણકારી, શ્રેષ્ઠ સંયોગ-પ્રકૃતિ ૧૦૧૨૮ અવસર્પિણી કાળ ઊતરતો કાળ ૧૦૧૨૯ ચોવીશ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી, શ્રી અજિતનાથ સ્વામી, શ્રી સંભવનાથ સ્વામી,
શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ સ્વામી, શ્રી પદ્મપ્રભ સ્વામી, શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, શ્રી ચંદ્રપ્રભ સ્વામી, શ્રી સુવિધિનાથ સ્વામી, શ્રી શીતલનાથ સ્વામી, શ્રી શ્રેયાંસનાથ સ્વામી, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી વિમલનાથ સ્વામી, શ્રી અનંતનાથ સ્વામી, શ્રી ધર્મનાથ સ્વામી, શ્રી શાન્તિનાથ સ્વામી, શ્રી કુંથુનાથ સ્વામી, શ્રી અરનાથ સ્વામી, શ્રી મલ્લિનાથ સ્વામી, શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી નમિનાથ સ્વામી,
શ્રી નેમનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી વર્ધમાન-મહાવીર સ્વામી ૧૦૧૩) ભૂતપ્રજ્ઞાપનીય નય ભૂતકાળમાં થઈ ગયા તે દૃષ્ટિએ ૧૦૧૩૧ ઉપચાર ૩૫+{ / વ્યવહાર, આરોપ ૧૦૧૩ર અમૂર્તપદે ગ+મૂછું અરૂપીપદે, અશરીરી, અનાકાર-નિરાકારરૂપે ૧૦૧૩૩ નમસ્કાર મંત્ર નમ+1 નવકાર મંત્ર ૧૦૧૩૪ પરમાર્થ દૃષ્ટિવાન પુરુષોને સમ્યફદૃષ્ટિવાન આત્માઓને ૧૦૧૩પ “સિદ્ધપ્રાભૃત” સિંધુ+++શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત શાસ્ત્ર, પ્રકૃષ્ટ પુરુષ-તીર્થકર દ્વારા
સ્થાપિત તે પ્રાભૃત, ભેટ, નજરાણું, આચાર્યશ્રી કુંદકુંદ ભગવાન વિરચિત અષ્ટપાહુડ-પ્રાભૃત' સહિત ૮૪ પ્રાભૃત હતાં, હાલ બધાં નથી. ૧૩મી સદીમાં
શ્રી દેવેન્દ્રસૂરિએ “સિદ્ધપ્રાભૃત' પરથી ૧૦ પ્રાકૃત ગાથામાં સિદ્ધપ્રકાશિકા' રચી. ૧૦૧૩૬ ગારિસ જેવું ૧૦૧૩૭ સિદ્ધસદાવો સિદ્ધ (પ્રભુ)નું સ્વરૂપ-સ્વભાવ ૧૦૧૩૮ તારિણ તેવું ૧૦૧૩૯ સીવો સ્વરૂપ-સ્વભાવ ૧૦૧૪) सव्वजीवाणां સર્વ જીવોનું ૧૦૧૪૧
તે માટે ૧૦૧૪૨ સિદ્ધતિ સિદ્ધત્વને વિષે રુચિ ૧૦૧૪૩ कायव्वा કરવી, કર્તવ્ય ૧૦૧૪૪ મધ્યનીવેદિં ભવ્ય જીવોએ (સિદ્ધ પ્રાભૃત) પૃ.૫૭૨ ૧૦૧૪૫ શ્રી દેવચંદ્રસ્વામી ૧ પૂર્વનું જ્ઞાન હતું, એકાવતારી થઈ ગયા તેમ કહેવાય છે ૧૦૧૪૬ શ્રી વાસુપૂજ્યનાં સ્તવનમાં ૧૨મા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં સ્તવનમાં ૧૦૧૪૭ જિનપૂજા રે તે નિજપૂજના” જિનની પૂજા તે પોતાના આત્મસ્વરૂપની જ પૂજા-પૂજન છે ૧૦૧૪૮ શુષ્કતા શુન્ નીરસતા, આધારશૂન્યતા, સૂકાપણું ૧૦૧૪૯ સ્વેચ્છાચારીપણું સ્વચ્છંદ, સ્વૈરવિહાર ૧૦૧૫) ઉન્મત્તપ્રલાપ દશા સત્++નમ્ | ઉન્માદથી ગમે તેમ બોલવાની સ્થિતિ, ગાંડપણ ૧૦૧૫૧ જુગુપ્સિત +સના નિંદાનો ભાવ, ધૃણા-તિરસ્કારનો ભાવ ૧૦૧પર સ્તવના તુ સ્તુતિ, ગુણગ્રામ
तह्मा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org