________________
:: ૪૮૯ : ૧૩૩૭૪ કરેડિયાં કરી મરણિયા થઇને, યાહોમ કરીને કેડીની બહાર નીકળી ગયેલ ગાડાંને પાછું કેડી
પર લાવવા માટે ખભાના ટેકે ખૂબ જોર કરવું પડે તે ૧૩૩૭૫ આવરણ રહિત મિથ્યાત્વ રહિત ૧૩૩૭૬ વર્તન
વૃત્ | ચર્યા, વૃત્તિ, વ્યવહાર ૫.૦૫૩ ૧૩૩૭૭ જબરજસ્ત વિશાળ, ભારે ૧૩૩૭૮ સળિયાની આડ સળિયાની રુકાવટ, આડશ ૧૩૩૯ નજીવી
નહીં જેવી ૧૩૩૮૦ જીવ ફરે છે જીવની દશા ફરે છે ૧૩૩૮૧ તપગચ્છ વિ.સં. ૧૨૮૫ માં મેવાડના-ચિતોડના રાણા જેત્રસિંહે શ્રી જગશ્ચંદ્રસૂરિજીને
આયંબિલની તપશ્ચર્યાને કારણે “તપા' બિરુદ આપ્યું ત્યારથી તપગચ્છ. ૧૩૩૮ર અંચલગચ્છ વિ.સં. ૮૩ર સુધી નાણક ગચ્છ, પછી ઉપાધ્યાય વિજયચંદ્રજીની વિધિ સહિત
શુદ્ધ ક્રિયાની દેવવાણી દ્વારા પ્રશંસા થઈ, એટલે વિ.સં. ૧૧૬૯માં વિધિપક્ષગચ્છ સ્થપાયો. પછી આચાર્ય થતાં તેમનું નામ આર્યરક્ષિતસૂરિ રખાયું. તેમનો બોધેલો એક વેપારી કુમારપાળ રાજાના સમયમાં પ્રતિક્રમણ કરતી વખતે શ્રી હેમચંદ્રાચાર્યને પોતાનાં વસ્ત્રનો છેડો રાખીને વંદણા દેવા લાગ્યો. કુમારપાળે આ અંગે સવાલ કરતાં હેમચંદ્રાચાર્યે જણાવ્યું કે તે સિદ્ધાંત માર્ગ છે. એટલે કુમારપાળે
વિ.સં.૧ર૧૩માં અંચલગચ્છપક્ષ નામ આપ્યું. ૧૩૩૮૩ લંકાગચ્છ વિ.સં.૧૪૭રમાં જન્મ નામ લક્ષમીવિજય, અમદાવાદમાં થયેલા શ્રી લોકાશાહ
લહિયા પછી મુનિ, તે સમયે મૂર્તિપૂજામાં થતા અતિરેકને લીધે પ્રતિમામાં ન
માનનારો સંઘ સ્થાપ્યો તેનું સ્થાનકવાસી ગચ્છ. ૧૩૩૮૪ ખરતર ગચ્છ વધુ ખડતલ, મજબૂત, દૃઢ, જોરદાર સમુદાય. શ્રી જિનેશ્વર યતિએ ઇ.સ.૧૦૨૪
માં અણહિલવાડના રાજા દુર્લભ પાસેથી ખરતર પદ મેળવ્યું ત્યારથી શરૂ. ૧૩૩૮૫ વાજબી રીતે વ્યાજબી રીતે, યોગ્ય રીતે ૧૩૩૮૬ નવ કોટિ યે ૯ કોટિ પણ ૧૩૩૮૭ પામર હલકો, તુચ્છ, કંગાળ ૧૩૩૮૮ મહાભારત મહત્ન મારતા ભારે મોટો; ઘણું મુશ્કેલ ૧૩૩૮૯ ચમત્કૃતિ ચમત્કાર, માહાભ્ય, આશ્ચર્ય ૧૩૩૯૦
ડુ+ધુ મુશ્કેલીથી ધારણ કરાય તેવો
પૃ.૦૫૪
૧૩૩૯૧ શાપ ૧૩૩૯૨ અપ્રાપ્ત ૧૩૩૯૩ ૧૩૩૯૪ મોક્ષમાર્ગ ૧૩૩૯૫ ટાઢ વછૂટે છે ૧૩૩૯૬ સમ્યક્ત્વ ૧૩૩૯૭ નાત
શમ્ | બદદુઆ, બદદુવા, કુદુવા ન મળે અપરિગ્રહી, અનાસક્ત ત્રણે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં, એક સરખો જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ કંટાળો આવે છે, અણગમો થાય છે મિથ્યાત્વની નિવૃત્તિ જ્ઞાતિ
For Private & Personal use only
Jain Education International
www.jainelibrary.org