________________
:: ૪૩૪ :: ૧૧૯૦૩ અનાર્ય દેશ અસભ્ય, અસંસ્કારી, અધમ, મ્લેચ્છ પ્રજાના વસવાટવાળો દેશ; આર્યોના
વસવાટ વિનાનો દેશ, આર્ય દેશથી જુદો દેશ ૧૧૯૦૪ સૂત્રાદિ શાસ્ત્રો વગેરે, સિદ્ધાંત-આગમ આદિ ૧૧૯૦૫ નગારું વગાડી સારી રીતે જાહેરાત કરી, પોકારી પોકારીને, બોલીને ૧૧૯૦૬ ઠોકર મારી તુચ્છ ગણી, અસ્વીકાર કરી ૧૧૯૦૭ વીરચંદ ગાંધી બૅરિસ્ટર શ્રી વીરચંદભાઈ રાઘવજીભાઈ ગાંધી, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર
પાસે મહુવામાં ઇ.સ.૧૮૬૪ માં જન્મ, સંસ્કૃતના અભ્યાસી, ૧૪ ભાષાના જાણકાર, ઈ.સ.૧૮૯૩ ની શિકાગો (USA) ખાતે વિશ્વધર્મપરિષદમાં શ્વે.સાધુ શ્રી આત્મારામજીની પ્રેરણાથી સફળતાપૂર્વક ભાગ લીધો. ૩વિદેશયાત્રા દરમ્યાન
પ૩પ વ્યાખ્યાન આપ્યાં, ૩૭મે વર્ષે તા.૭-૮-૧૯૦૧ ના મુંબઈમાં અવસાન થયું. ૧૧૯૦૮ વિલાયતાદિ અંગ્રેજોનો પોતાનો દેશ એટલે કે ઈંગ્લેન્ડ, અમેરિકા વગેરે ૧૧૯૦૯ રંગ
રજૂ આનંદ, મસ્તી, તાન, પદ, પાસ પૃ. ૨ ૧૧૯૧૦ પ્રયોગ
પ્ર+ગુન્ ! અજમાયશ, અખતરો ૧૧૯૧૧ નિરપરાધી નિ+મા+રાધુ અપરાધ વિનાના, બિનગુનેગાર ૧૧૯૧૨ રિબાવી રિન્ા આત્માને દુઃખી કરવો, ખૂબ દુઃખ દેવું ૧૧૯૧૩ પુષ્ટિ આપવા પુણ્ | ઉત્તેજન આપવા, સમર્થન કરવા ૧૧૯૧૪ ફૂટી મારે છે કુટ્ટી બરબાદ કરે છે, વધારે પડતી શિક્ષા કરે છે, ધિક્કારે છે, કાપી નાખે છે
તા. ૨-૫-૧૮૯ ૧૧૯૧૫ સદાચરણ સત્+આ+વર્ / સારી વર્તુણૂંક, સારી ચાલચલગત, સદ્વર્તન ૧૧૯૧૬ જાતિસ્મૃતિ' જાતિસ્મરણ જ્ઞાન, મતિજ્ઞાનનો એક પ્રકાર ૧૧૯૧૭ અવધિજ્ઞાન સવ+ધા અવધિ=મર્યાદા, સીમા, નિર્ધારિત સમય રૂપી દ્રવ્યોને જ જાણવારૂપ
પ્રવૃત્તિ કરતું જ્ઞાન ૧૧૯૧૮ ચાહે
ઇચ્છે ૧૧૯૧૯ ચકોર વોરના પક્ષી, તેતર જેવું પહાડી પક્ષી જે ચંદ્રને જોઈને ખૂબ આનંદ પામે ૧૧૯૨૦ મધુકર મધુ+ I ભમરો ૧૧૯૨૧ માલતી એક સુગંધી પુષ્પવેલ ૧૧૯૨૨ ભવિ
મૂT ભવ્ય જીવ ૧૧૯૨૩ સહગુણે સ્વાભાવિક રીતે ૧૧૯૨૪ સંજોગી સંયોગી, ઉત્તમ નિમિત્તનો ઉપયોગ કરનાર ૧૧૯૨૫ અવ્યવહાર રાશિ જે જીવ અનંતકાળથી નિગોદમાં જ છે, કદી નિગોદ છોડી નથી તે ૧૧૯૨૬ વ્યવહાર રાશિ જે જીવે એકવાર પણ નિગોદને છોડીને ત્રસ વગેરે ગતિ પ્રાપ્ત કરી હોય તે ૧૧૯૨૭ સૂક્ષ્મ નિગોદ અનંત સૂક્ષ્મ વનસ્પતિકાય. તેના અસંખ્ય ગોળા' હોય છે, પ્રત્યેક ગોળામાં
અસંખ્ય નિગોદ હોય છે, દરેકનિગોદમાં અનંત જીવો હોય છે. અતીત, અનાગત અને વર્તમાનકાળના જેટલા સમય થાય તેના કરતાં એક નિગોદમાં અનંત ગુણા જીવ છે. સૂક્ષ્મ નિગોદમાં જીવ હોય ત્યાં સુધી “અવ્યવહારી' કહેવાય છે, એકવાર બાદ રૂપ લીધા પછી તે “વ્યવહારી કહેવાય.
For Private & Personal Use Only
૩
Jain Education International
www.jainelibrary.org