________________
:: ૩૧૭ ::
કીકી.
પૃ.૪૮૧ ૮૮૯૫ જ્ઞાનાવરણીય કર્મ જે કર્મજ્ઞાનગુણને આવરણ કરે-ઢાંકે છે. પભેદ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ,
અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનાવરણ કર્મ ૮૮૯૬ દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને આવરે તે કર્મ, ૯ ભેદ તે ચક્ષુદર્શનાવરણીય,
અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળદર્શનાવરણીય અને નિદ્રા,
નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, મ્યાનધ્ધિ દર્શનાવરણીય કર્મ ૮૮૯૭ ઈદ્રિયલબ્ધિ જે તે ઇન્દ્રિય (કાયા-જીભ-નાક-આંખ-કાન)ની પ્રાપ્તિ-લાભ ૮૮૯૮ ક્ષયોપશમ કર્મો માર્ગ આપે તે આત્મા ઉપરનું આવરણ જેટલું ઘટે તેટલો ક્ષયોપશમ
થયો કહેવાય ૮૮૯૯ વ્યાતિ વિ+આ+હન હદ આવી જાય; ભંગ, વિક્ષેપ, વ્યાઘાત ૮૯) છે.
દૂર, આઘે, વેગળે ૮૯૦૧ વ્યાઘાત વિ+આ+પ્રબળ આઘાત વિદન, ભંગ, પ્રતિબંધ, રુકાવટ ૮૯૦૨ વ્યાપક
વિ+જ્ઞા| વ્યાપેલો, પથરાયેલો, ફેલાનાર, ઢાંકનાર ૮૯૦૩
આંખની મધ્યમાં ગોળ ભાગ, આંખનો તારો, આંખની પૂતળી ૮૯૦૪ કાન વડીએ » 1 કાન વડે, કાન દ્વારા ૮૯૦૫ નિયત પ્રદેશ નિ+યમ્ પ્ર+શું નક્કી કરેલા સ્થાન-જગા, અમુક મર્યાદા-ભાગ ૮૯૦૬ વળગી રહે છે વિન ચોંટી રહે છે, બાઝી રહે છે, લટકતો રહે છે, આસક્તિ રહે છે ૮૯૦૭ આકર્ષણ મ+q ખેંચાણ, તાણવું; રાગ અને દ્વેષ એ આકર્ષણ (વ્યા.સાર ૨, પૃ.૭૭૫) ૮૯૦૮ બહુલપણું વૃ€ / બહુલતા, પ્રચુરતા, અધિકતા, પુષ્કળપણું ૮૯૦૯ દશમદ્વાર
શરીરનું ૧૦મું દ્વાર, બ્રહ્મરંધ્ર, માથાના તાળવાનું અદીઠ છિદ્ર ૮૯૧૦ મૂચ્છગત સ્થિતિ મૂજીં++સ્થા મૂચ્છિત, બેભાનાવસ્થા, બેશુદ્ધિ ૮૯૧૧ અવ્યાબાધ મ+વિ+આ+વધુ જીવનો સ્વભાવ-ગુણ, ૧૪મા ગુણસ્થાનકના અંતે પૂર્ણપણે
પ્રગટતો ગુણ; બાધા-પીડા વગરનું ૮૯૧૨ વીઆંતરાય અંતરાય કર્મની ૫ પ્રકૃતિ પૈકી એક તે વીર્યાતરાય કર્મ. છતી શક્તિએ
શક્તિનો ઉપયોગ થઇ ન શકે એટલે કે વીર્ય-બળ ફોરવી ન શકે તે કર્મના ૩ ભેદઃ ૧. બાલવીયંતરાય ઃ સમર્થતા અને રુચિ હોવા છતાં જેના ઉદયથી ઇચ્છિત કાર્ય કરી ન શકે તે. ૨. પંડિત વિયંતરાય : સમ્યફદૃષ્ટિ જીવ જેના ઉદયથી મોક્ષયોગ્ય સાધના ન કરી શકે છે. ૩. બાલ-પંડિત વિયંતરાય ?
દેશવિરતિને ઇચ્છતો થકો પણ શ્રાવકનાં વ્રતનું પાલન ન કરી શકે તે પૃ.૪૮૨ પમાંક ૬૩૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૯-૮-૧૮૫ ૮૯૧૩ શેયપણે જ્ઞા જાણવાના પદાર્થરૂપે, જ્ઞાનમાં જણાવા લાયક ૮૯૧૪ તારે વિષે તારી અંદર, તને, તું સંબંધી, તારે વિષયે (તું કોણ? આત્મા) ૮૯૧૫ ઉપયોગપૂર્વક ઉપયોગ પ્રવર્તાવીને, ઉપયોગ રાખીને, આત્મઉપયોગ સહિત ૮૯૧૬ કથનશાનીઓ કહેવાતા જ્ઞાનીઓ, વાચાજ્ઞાનીઓ ૮૯૧૭ કાં પૂછે છે? કિમ્ | કેમ, શા માટે ૮૯૧૮ કેમ કે કારણ કે ૮૯૧૯ અપૂર્વભાવ પૂર્વે કદી ન બન્યો હોય તેવો, અસામાન્ય, મૌલિક ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org