________________
૯૨૬૫ ૯૨૬૬ ૯૨૬૭ ૯૨૬૮
૯૨૬૯
પૃ.૫૦૬ ૯૨૦
:: ૩૩૧ :: અપ્રતિહત અ+પ્રતિ+દન પ્રતિઘાત રહિત, બાધ, કોઇ અટકાવી કે ઉલ્લંઘન ન કરી શકે તેવું દેહધારી કેવળી સયોગી કેવળી, સદેહે પરમાત્મા, સશરીરી સર્વજ્ઞ પાઠાર્થો પાઠના અર્થ, પાઠ પ્રમાણે અર્થ સયોગી ભવસ્થ પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન અને અયોગી થવા કેવળજ્ઞાન પહેલાંના સમયનું કેવળજ્ઞાન અયોગી ભવસ્થ અયોગી કેવળીનું પ્રથમ સમયનું કેવળજ્ઞાન અને સિદ્ધ થતાં પહેલાંના છેલ્લા કેવળજ્ઞાન સમયનું કેવળજ્ઞાન પત્રાંક ૬૯૫ કોને?
તા.૧૫-૯-૧૮૯૬ શ્રી સહજાનંદના વિ.સં.૧૮૩૭ ને ચૈત્ર સુદ ૯ના “રામનવમી' એ તા. ૨-૪-૧૭૮૧, સોમવારના વચનામૃતમાં રોજ અયોધ્યાથી ૨૨ કિ.મી. દૂર છપૈયા ગામમાં જન્મેલા ઘનશ્યામભાઈ તે
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદજી. વિવિધ સ્થળે કરેલી જ્ઞાનવાર્તા, વાતપદ્ધતિથી થયેલા ઉપદેશનો સંગ્રહ તે તેમનું વચનામૃત, સ્વામી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુલાનંદ સ્વામીકૃત સંગ્રહ.
દેહત્યાગ વિ.સં.૧૮૮૬ જેઠ સુદ ૧૦ એ તા. ૨૮-૬-૧૮૩૦ મંગળવારે. અહર્નિશ
ન+નિશ{ દરરોજ, દિવસ-રાત સ્વધર્મ વર્ણાશ્રમ ધર્મ, જે વર્ણમાં દેહ ધારણ થયો હોય તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા
ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ; આત્માનો ધર્મસ્વભાવ વર્ણ
હિંદુ સમાજના ૪ વિભાગ પૈકી જ્ઞાતિ-૧૮ વર્ણ
બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ સંજ્ઞાવાચકપણે વિશેષ નામ તરીકે શ્રી વલ્લભાચાર્ય શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત અને પુષ્ટિમાર્ગ-ભક્તિમાર્ગના પુરસ્કર્તા, મધ્યપ્રદેશમાં
રાયપુરના ચંપારણ્યમાં વિ.સં.૧૫૩૫ ને ચૈત્ર વદ ૧૧ ના જન્મ, ષોડશી-૧૬
ગ્રંથો સહિત ૭૦ ગ્રંથો રચ્યા છે, વિ.સં.૧૫૮૭ ના અષાઢ સુદ ૩ એ દેહત્યાગ પત્રાંક ૬૯૬ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને.
તા.૨-૮-૧૮૯૬ ભુજાએ કરી હાથ વડે, આંગળાંથી ખભા સુધીના આખા હાથ વડે, બાહુ વડે સ્વયંભૂરમણ સમુદ્ર મોહરૂપી સ્વયંભૂરમણ સાગર–છેક છેલ્લો, ખૂબ દૂર અને અતિ વિશાળ એક ધારાએ એક એકધારો, સતત કૃત્રિમ અસ્વાભાવિક, નકલી, કલ્પિત, બનાવટી
૯૨૭૧ ૯૨૭૨
પરધર્મ
૯૨૭૩ ૯૨૭૪ ૯૨૭૫ ૯૨૭૬
>> ૯૨૭૭ ૯૨૭૮ ૯૨૭૯ ૯૨૮૦ ૫.૫oo. ૯૨૮૧ ૯૨૮૨ ૯૨૮૩ ૯૨૮૪ ૯૨૮૫
K ૯૨૮૬ ૯૨૮૭
દયાના પ્રતિબંધે દયા આવવાથી થતાં બંધને સૂક્ષ્મસંગરૂપ અંતરંગ પરિગ્રહઃ ૪ કષાય, નોકષાય, મિથ્યાત્વ મળી ૧૪ ભેદે બાહ્ય સંગરૂપ બાહ્ય પરિગ્રહ: ધન, ધાન્ય, ધાતુ વગેરે ૧૦ પ્રકારે દુસ્તરે કુ+7 | મહામુશ્કેલીથી તરી શકાય એવો રોમાંચિત રામનગચા રોમ-વાટાં ઉભા થઇ જાય તેવું, પુલકિત, ઉલ્લાસિત, આનંદમય પત્રાંક ૬૯૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદને
તા.૨-૮-૧૮૯૬ મૂળ જ્ઞાન મૂના અસલ, પાયાનું, મૂળભૂત જ્ઞાન વમાવી દેવા સુધી વ૬ વમન-ઊલટી કરાવી નાખવા સુધી, પતિત કરી નાખવા સુધી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International