________________
:: ૩૨૩ ::
૯૮૫૮ ૯૦પ૯ ૯૦૬૦ ૯૦૬૧ ૯૦૬૨ ૯૦૬૩ ૯૦૬૪ ૯૦૬૫
પત્રાંક ૬૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૨-૧૨-૧૮૯૫ લહ્યાં છે નમ્ ા પામ્યાં છે, ઓળખ્યાં છે, થયાં છે નવિ જાય ન જાય પમાયો પ્ર+મદ્ ા પ્રમાદ વંધ્ય તરુ ફળ-ફૂલ નથી થયું તેવું વાંઝણું વૃક્ષ, કેરી વગરનો આંબો ઉપમા ૩૫+માં I સરખામણી, તુલના, દૃષ્ટાંત સંયમ ઠાણ સંયમનું સ્થાન-જગા નાયો રે ન આયો, ન આવ્યો “શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે, વિંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમઠાણ જો નાયો રે; ગાયો રે ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો.”
જીવને શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટ્યા પછી પણ જો પ્રમાદ ન જાય તો, સંયમસ્થાનકે ન આવ્યો તો, ચારિત્ર ન હોય તો તેની ફળ ન આપે તેવાં વાંઝણાં વૃક્ષ સાથે સરખામણી થાય. જગદ્ગુરુ મહાવીર સ્વામીના ગુણગ્રામ કરું છું. જગતગુરુ એટલે મહાવીર સ્વામીને ગાયો-મલ્હાયો. તપાગચ્છી પંન્યાસ શ્રી ઉત્તમવિજયજીએ વિ.સં. ૧૭૯૯માં, સુરતમાં સંયમ શ્રેણી સ્તવનમાં કળશ રૂપે રચ્યું છે. અમદાવાદમાં વિ.સં.૧૭૬૦માં જન્મ, નામ પૂંજાશા, ખરતરગચ્છી શ્રી દેવચંદ્રજી મહારાજ જેવા અધ્યાત્મજ્ઞાની પાસે અભ્યાસ, પંજિનવિજયજી પાસે વિ.સં. ૧૭૯૬માં દીક્ષા બાદ નામ ઉત્તમવિજય, રાજનગરમાં
વિ.સં.૧૮૫૭માં દેહત્યાગ પત્રાંક ૬૧ મુનિશ્રી લલ્લુજીને
તા. ૨૪-૧૨-૧૮૯૫ બહુવચન એકથી વધુ બતાવનાર લક્ષણ કે વચન; બહુમૂલ્ય વચન અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પર મૂકવો પત્રાંક ૬૬૨ કોને ?
તા.૧-૧-૧૮૯૬ થી તા. ૧૪-૧-૧૮૬ દરમ્યાન અસંખ અસંખ્યાત જિન કહ્યા જિને કહ્યા, જિનેશ્વર દેવ કથિત ઘટમાંહી શરીરમાં, મનમાં રિદ્ધિ
28દ્ધિ ઋદ્ધિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, આબાદી. મુખ્ય ૨૮ લબ્ધિ દાખી રે દૃશ દેખાડી, બતાડી; કહી, જણાવી નવપદ
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ને તપ આતમરામ અત્રમ્ | આત્મારામ, જ્ઞાનદર્શનમય અવિનાશી પદાર્થ-આત્મા. સિદ્ધચક્રમાં
આ ૯ પદ હોય છે, ઉપા.શ્રી યશોવિજયજી રચિત પૂજા પણ છે. સાખી
સલિન્ ા સાક્ષી, સાક્ષાત્ જુએ-દેખે તે; નવપદજીમાં તપપૂજા કડી ૩-૪ પત્રાંક ૬૬૩ કોને?
તા. ૧૭-૧૨-૧૮૫ થી તા.૧૪-૧-૧૮૯૬ દરમ્યાન વિશેષ ચલાયમાન વધુ ચલિત, અસ્થિર હવા
થયા, જૂની ગુજરાતીમાં પ્રચલિત હતું, જ્ઞાની પુરુષો વધુ વાપરતા
For Private & Personal Use Only
પૃ.૪૯૦ ૯૦૬૬ ૯૦૬૭
૯૦૬૮ ૯૬૯ ૯૦) ૯૦૭૧ ૯૦૭૨. ૯૦૭૩ ૯૦૭૪
૯૦૭૫ 24 ૯૦૭૬ ૯૦૭૭
Jain Education International
www.jainelibrary.org