________________
:: ૨ ૨૯ ::
૬૪૨૬
૬૪૨૭ ૬૪૨૮
પત્રાંક ૩૨૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૮-૨-૧૮૯૨ ઠોર
ક્ષેત્ર, ઠામ, ઠેકાણું પત્રાંક ૩૨૯ શ્રી સોભાગ્યભાઈને તા.૧૩-૨-૧૮૯૨ થી તા.૨૮-૨-૧૮૯૨ દરમ્યાન નિબંધન નિ+ન્યૂ નિશ્ચિતપણે બંધન, કર્મનાં બંધન અવિકલ્પ સમાધિ કોઇપણ પદાર્થ-તત્ત્વ સંબંધી વિવિધ કલ્પના તે વિકલ્પ, આત્મા જાણે તેને બીજા
વિકલ્પ ન હોય તે સમાધિ; શબ્દવિકલ્પ અને અર્થવિકલ્પ વિનાની સમાધિ;
અવિદ્યા-અજ્ઞાન વિનાની દશા-સમાધિ, જ્ઞાનયુક્ત સમાધિ અબાધ
બાધા ન કરે તેવી, હરકત ન પહોંચાડે તેવી રાજ્યાધિકાર રાજ-રાજા તરફથી મળેલી સત્તા ધામ
ધી+નિના ઘર, નિવાસસ્થાન; તીર્થ, દેવસ્થાન; શરીર સુરતી સુરમ્ | લક્ષ્ય, દશા, ભાવના, ઉપયોગ; ખૂબ આનંદ અને સુખ, સુરતિ પ્રવહ્યા કરે છે પ્ર+વદ્ પ્રવાહ, ધાર ચાલુ રહે છે, સવાર થઇ છે; પવન-હવા, શ્વાસ
૬૪૨૯ ૬૪૩૦ ૬૪૩૧ ૬૪૩૨ ૬૪૩૩ પૃ.૩૧૦ ૬૪૩૪
૬૪૩૫ ૬૪૩૬ ૬૪૩૭ ૬૪૩૮ ૬૪૩૯
અણિમાદિ સિદ્ધિ મ+ડુમન્ ા યોગ દ્વારા સિદ્ધ થતી અણિમા વગેરે ૮ મુખ્ય લબ્ધિ
૧. અણિમા : શરીરને પરમાણુ જેવડું સૂક્ષ્મ કરી દેવાની શક્તિ ૨. મહિમા : શરીરને પર્વત જેટલું મોટું મહાન કરવાની શક્તિ ૩. લઘિમા : શરીરને તણખલા જેવું હલકું-લઘુ કરવાની શક્તિ ૪. ગરિમા : શરીરને ખૂબ ભારે-ગુરુ કરી દેવાની શક્તિ ૫. પ્રાપ્તિ : દૂર રહેલા પદાર્થને નજીક લાવવાની શક્તિ ૬. પ્રાકામ્ય : પૃથ્વીમાં ડૂબકી મારવા જેવી ઇચ્છા પાર પાડવાની શક્તિ ૭. ઈશિત્વ ઃ બધા ભૂતભૌતિક પદાર્થોની ઉત્પત્તિ-સ્થિતિલય કરી શકે
૮. વશિત્વ : બધા ભૂતભૌતિક પદાર્થોને વશ કરવાની શક્તિ માયિક પદાર્થો દુન્યવી, માયાવી, સંસારી ભૌતિક પદાર્થો અવસ્થા દશા, ભૂમિકા આભાસ +માન્ ઝલક, પડછાયો-છાયા, ન હોય છતાં દેખાય, ભ્રમ, ઝાંખો પ્રકાશ સ્વપણું પોતાપણું, હું પણું, મારાપણું લિ. વીતરાગભાવ વીતરાગ-જિન-ઉપશમભાવે જીવતા (પોતે) તેથી લિખિતંગ કર્યું પત્રાંક ૩૩૦ શ્રી કિસનદાસ આદિને તા.૩૦-૧-૧૮૯૨ થી તા.૨૮-૨-૧૮૯૨ દરમ્યાન બાવીશ પરિષહ મોક્ષમાર્ગમાં સ્થિર રહે અને સંવર નિર્જરા થાય તે માટે સહન કરવા યોગ્ય તે
પરિષહ, વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ; સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન
અને અદર્શન એમ રર પરિષદ દર્શન પરિષહ પરમાર્થ પ્રાપ્તિ માટે કોઈપણ પ્રકારનું આકુળ-વ્યાકુળપણું અજ્ઞાન પરિષહ સપુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિંમત ન ચાલી
શકતી હોય, આટઆટલું કર્યા છતાં હજુ જ્ઞાન કેમ નથી પ્રગટતું એમ થયા કરે તે (પત્રાંક ૫૩૭); આ અજ્ઞાની છે, કશી ગતાગમ નથી એવા આક્ષેપ-તિરસ્કારમાં સમતા રાખવી તે
૬૪૪૦
૬૪૪૧ ૬૪૪ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org