Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan Author(s): Vijaypadmasuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 6
________________ ॥ અે અહૈં ॥ ॥ શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ | મદીયાઝ્માદ્ધારક, પરમાપકરિ, પરમગુરૂ, સુગૃહીત નામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય,શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચ ંદ અને માતુશ્રી દીવાલીબાઇના કુલદીપક પુત્ર છે. વિ. સ. ૧૯૨૯ ની કાર્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સાલ વર્ષની નાની ઉંમરે સંસારને કડવા ઝેરની જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમગુરૂશ્રી વૃદ્ધિવિજયજી (શ્રી વૃદ્ધિચંદ્રજી) મહારાજની પાસે શ્રી ભાવનગરમાં વિ. સ. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પૈઠે શૂરવીર અનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રત્રજ્યાને (દીક્ષા ) પૂરેપૂરા ઉદ્યાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે સાધી રહ્યા છે, અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વપર સિદ્ધાંતને ઉંડા અભ્યાસ કર્યાં, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથાની રચના કરીને સુંદર સાહિત્યસેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય જીવાને સદ્ધર્મના રસ્તે દારીને હદપાર ઉપકાર કર્યો છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સદ્ગુણેાને જોઈને મોટા ગુરૂભાઈ, ગીતા શિરામણિ, શ્રમણુકુલાવતુંસક, પરમપૂજ્ય, પન્યાસજી મહારાજશ્રી ગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની યેગેાઢહનાદિ ક્રિયા વિગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્રભીપુર ( વળા ) માં આપશ્રીજીને વિ. સ’. ૧૯૬૦ ના કારતક વદ સાતમે ગણિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 714