________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
અંગારશા પીર
આ અંગે દ ંતકથા એવી છે કે, મુસલમાની યુગમાં કેઈક વિચારક પુરુષોએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીંયા દરગાહ કરાવી હોય.
વળી એવી પણ દંતકથા છે કે, શાહબુદ્દીન ધારીના વખતમાં હિજા નામના સ્થાનદાર હતા, તેનું બીજુ નામ અંગારશા હતુ.
એક વખત અગારશા ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયા. ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારેા ભમરા છૂટયા, અને અંગારશાને ચાંટી પડયા. આથી અંગારશા ખૂમા પાડતા અને ચીસે પાડતા ભાગ્યા. તે સ`પ્રતિ મહારાજના દહેરાસર પાસે આવતાં ચતાપાટ પછડાઈ ગયા, અને મૃત્યુ પામ્યા. તે અવગતિએ જતાં ‘ઝંડ’ થયા, અને યાત્રાળુએને હેરાન કરવા લાગ્યા, ત્યારે મત્ર વિદ્યામાં ખળીષ્ટ એવા આચાર્ય મહારાજે વિદ્યાના મળે એને ખેાલાવ્યા, અને પૂછ્યું' કે, ‘તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે?” એટલે તે ખેલ્યા કે આ ટેકરી ઉપર હું મૃત્યુ પામ્યા છું, માટે મારા નામની અહીં કબર ચણાવશે તે હું યાત્રિકોને હેરાન નહિ કરું.' આથી આચાર્ય મહારાજના કહેવાથી સ ંઘે આ કબર કરાવી. તે અંગરશા પીરના નામથી આળખાય છે.
ખરેખર જોવા જઈએ તે તી રક્ષાને માટે કખર હશે તેમ માનવું પડે. વમાનમાં સંધ લઈને આવનારા સંઘપતિએ સંઘના શ્રેયને માટે અહીયાં ચાદર એઢાવે છે. (મિસ્ટર કારડીયા ગુલાબચંદ શામજીએ સૌરાષ્ટ્રની જુની તવારીખ નામના પુસ્તકમાંથી કેટલીક હકીકત તા મેળવીને અંગારશાની વાત લખી છે. )
નવ ટુંકના દરવાજો
ત્યાંથી આગળ ચાલતાં નવટુંકના દરવાજે જતાં માટે કુંડ આવે છે. આ કુંડનું નામ વલ્લભકુડ છે. તે શેઠ જેઠાલાલ ભાઈના મુનીમ વલ્લભદાસે અંધાવ્યેા છે. કુડથી આગળ નવટુંકનુ પ્રવેશદ્વાર આવે છે. ત્યાં મનહર નવો ખરૂંધાવેલા વિસામે છે. યાત્રાળુએ ચેાખાના વાટવા વગેરે સામાન સાથે લઈ જાય છે. ડાળી વગેરે અત્રે મુકી દેવાય છે. બીજો બધા યાત્રાળુઓને સામાન અત્રે મુકેલા સગાળપાળે પહોંચાડી દે છે.
*અહીંયા કેટલિક વાર્તામાં · શ્રીસિદ્ધાચલનુ` વર્તમાન વર્ણન ' જે શાહ મેાહનલાલ રૂગનાથે બહાર પાડયું છે, તેના આધારે લીધેા છે.
( ૧૩૬ )