Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 503
________________ શીશવજય ગિરિરાજ દર્શન ફેટે. નં. ૮૯ –નરશી કેશવજીની ટૂંકના મૂળ દહેરાસરનો ચેપદાર સાથેના ચિકીયાળાવાળો અને કમાન સહિતને આ દેખાવ છે. ફેટે. નં. ૯૦ –નરશી કેશવજીનું શિખરસરિતનું આખું દહેરાસર છે. વળી તેના મંડપની બે બાજુની આછી પાતળી કેરણી આમાં દેખાય છે. ફેટે. નં. ૯૧ --નવ ટૂંકમાં પ્રવેશ કરવાને માટે ચેકીયાળા સહિતના જે ન વિસામે બાંગે છે, તે આમાં દેખાય છે. જ્યાં પેરેગીર કાયમ બેસે છે. જાત્રાળુનો વધારાને સામાન ત્યાંથી સગાળપોળે પહોંચાડાય છે. ફેટો. નં. ૯૨ --નવટૂંકના દર્શન કરીને નવટૂકની બારીએથી બહાર નીકળીએ ત્યારે જે ઉતરવાનો રસ્તે આવે, તે રસ્તો તથા હનુમાનધારા પછી સરખા પ્લેટનો રસ્તો આમાં દેખાય છે. ફેટે. નં. ૯૩ –છ ગાઉની પ્રદક્ષિણા ફરવા માટે રમપળથી બહાર નીકળીએ એટલે ટેકરી ઉપર દેરી છે. તેમાં દેવકીના છ પુત્રોની ઊભી પ્રતિમા છે. તેને દેવકી ષટુનંદન કહે છે. જરાસંઘે દેવકીના સાત ગર્ભોના બાળકોને માગી લીધા હતા. કારણ કે સાતમા ગર્ભનો પુત્ર તેને મારનાર થવાનું હતું. તેથી પહેલાંના છ યે પુત્રો તેણે જીવતા મૂક્યા હતા. તે છ ભાઈઓએ ક્રમે કરી દીક્ષા લીધી. બાદ એક દિવસ દ્વારિકામાં બબ્બેની જેડીએ છીએ ભાઈ એ દેવકીને ત્યાં ગોચરી ગયા, ત્યારે ત્રીજી જોડીને દેવકીએ પૂછતાં જાણ્યું કે છએ પુત્રો પિતાના છે અને પુત્રોને થયું કે જરાસંઘના ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતાં, ગિરિરાજ ઉપર આવી અનશન કરી મેક્ષે ગયાં, તેમની આદે રી છે. યાત્રાળુઓ અહિં આવિ ચિત્યવંદન કરી છ ગાઉની યાત્રાનો-ફા. સુ. ૧૩ની યાત્રાનો આરંભ કરે છે. ફોટો. નં. ૯૪ :–છ ગાઉની જાત્રામાં આગળ જતાં ઉખા જળ આવે છે, ત્યાં ખાડામાં દાદાનું ન્હવણ આવે છે એમ મનાય છે. તેની પૂજાતા માટે અહિં દેરી બાંધેલી છે. દેરીમાં પગલાં છે તેનાં દર્શન કરી યાત્રાળુઓ ચૈત્યવંદન કરે છે. ફોટો. નં. ૯૫ :--ઉલેખા જળની દેરીએ ચિત્યવંદન કરતા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને આગળ ચાલતા સંધ આમાં દેખાય છે. ફેટે. નં. ૯૬ –છ ગાઉની પ્રદક્ષિણાના કઠિણ માર્ગથી આગળ જતાં ચિલ્લણ તળાવડી આવે છે. ત્યાંથી દાદાની ટૂંક વિગેરે કેવાં દેખાય છે તેને આ દેખાવ છે. ફેટે. નં. ૯૭ શ્રી અજિતનાથજી અને શાંતિનાથ ભગવાન ગિરિરાજ ઉપર ચાતુ (122)

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526