________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
તે તે ભાગ્યશાળીઓએ ભક્તિ કરવા માટે જે જે સ્થાન આંધ્યા છે તેના બેડ છે, અને યાત્રાળુઓ પણુ દેખાય છે.
ફાટા. નં. ૧૦૫ ઃ—સ. ૨૦૨૬માં સપાદકે જ્યારે આ ફાટા લેવડાવ્યા ત્યારે તંબુની પાસે મુનિ મહારાજાઓને ઊભા રાખીને લેવડાવેલા આ ફોટો છે.
ફાટા. નં. ૧૦૬ :—પડાવથી ઘેાડા આગળ ચાલીને થાડુ' ઉપર ચઢીએ એટલે આદીશ્વર ભગવ'તના પગલાની ઘેટી પાયગાની દેરી આવે છે. ગિરિરાજ ઉપરથી ઘેટીના પગલાની યાત્રા કરવા આવનારા અહીંયાં ચૈત્યવદન કરે છે. ખરે ખરતા ગિરિરાજ પરથી જ યાત્રાળુએ યાત્રા કરવા અત્રે આવે છે.
ફાટા નં. ૧૦૭ :—ઘેટીના પગલાની બાજુમાં સિદ્ધાચળ શણગારની નવી ટૂંક ખંધાયેલી છે. તેના એક બાજુના દેખાવ છે. (પ્રતિષ્ઠા થયા પૂર્વેના આ ફાટા છે) એની બાજુમાં બીજા પણ એક દેરાસરને દેખાવ છે.
ફાટા. નં. ૧૦૮ :—૧૦૭ નબરના ફાટાની ઊલટી દિશાના સિદ્ધાચલ શણગાર ટૂંકના આ બીજો ફાટા છે. તે ઘેટીની દેરી પાંસે છે. (આ નવા જમાનાની નવી રીત ગણીએ તે ખાટું નથી.)
ફાટા, ન. ૧૦૯ :—સાકરશાહની ટૂંકની પાછલી બાજુ માલ્લહાવસહી નામનુ શ્રેયાંસનાથ ભગવંતનું (તપાસતાં એમ લાગે છે કે વાસુપૂજય ભગવાનનુ') સં. ૧૨૭૭માં બંધાવેલું મદિર છે. તેના મંડપનુ` કોતરણીવાળું આ દ્વાર દેખાય છે. આગળ ચાકીયાળાના થાંભલાને કાતરીને પૂતળીએથી અને તારણથી શણગારાયેલું દેખાય છે. મંડપને ફરતી પણ કારણી છે.
ફાટા, ન.. ૧૧૦ :--ચૌમુખજીની ટૂંકના પાછલી બાજુએથી લીધેલા આ ફોટો છે. વચ્ચે ચૌમુખજીનુ' દેરાસર દેખાય છે. જમણી ખાજુએ એક દેરાસરના થાંભલા વિગેરે સાથેના સીન છે. ડાબી બાજુએ એક દેરાસરના પાશ્ર્લા ભાગ દેખાય છે.
ફોટો, નં. ૧૧૧ ઃ—નેમનાથની ચારીમાં પેસતાં જે ઘુમ્મટ આવે તે ઘુમ્મટની કેરણી આમાં છે. ઘુમ્મટની નીચલી થરવાળીમાં ભગવ'તના જીવનચરિત્રના દેખાવ કરેલા છે. નીચે એક ગેાખલામાં ભગવંત છે. જમણી બાજુએ એક દ્વારના પાટ ઉપર કારેલુ સમવસરણુ દેખાય છે અને ઝુલતી પૂતળીએ પણ દેખાય છે.
(124)