Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 512
________________ કાંઈક કહેવુ છે 17. વર્તમાનમાં પેઢી પાસે પૈસાની સારી આવક થઇ ને બુદ્ધિમાનોને બુદ્ધિથી શેભાવવાનું મન થયું, એટલે આ બધું કામ કર્યું, તેની સાથે મારે કોઇ વિરોધ નથી પણ વરતુરુપે વરતુ જણાવવા માટે મારે આમાં જણાવવુ' પડે છે, 18. એક વાત તેા તે બુદ્ધિમાનોને, શિલ્પીઓને પણ માનવી જ પડે છે કે, કરેલા સુધારા નષ્ટ ન થાય માટે શું? આથી જ તેઓને તે તે સ્થાનો પર તે તે જાતનાં સાલ્યુસન અત્યારે રક્ષણ માટે લગાવવાં જ પડે છે. તે વાતનો પુરાવા તે જ છે કે ડુગા કે ચુનો કરતા હતા તે તેના બચાવ માટે જ કરતા હતા. ΟΥ 19. ( શ્રીશત્રુંજય પ્રકાશ અને જૈનો વિરુદ્ધ પાલીતાણા. ખીજા પ્રકરણના ૧૫મા પાના પર આ રીતે લખાણુ છાપેલ છે)–એજન્સીના દરમીયાનગીરીથી દરબાર અને જૈનો વચ્ચે થયેલ ઇ. સ. ૧૯૨૧ના કરાર. દસત ગેાહેલ કાંધાજી સહી સહી દસત નેઘણુજી લિ. ગેાહેલ શ્રીકાંધાજી ના. કુંવર નાંઘણજી, જત શેઠ આણુદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણા, જત સાવકનો સંઘ તથા પરચુરણ આદમી પાલીતાણા જાત્રાએ આવે તે ઉપર અમારી રખાપાની લાગત છે. તે કુલ અમારી ખાખત ડુંગર સમધી તથા ભાટ તથા રાજગરના–નોકર-વેપારીઓ વગેરે તથા બીજી દરાખસ્ત લાગત સુધાં ઉચક દર વરસ ૧ એકે રૂા. ૪૫૦૦ અંકે પસતાલીસ સેા પુરા તેની વગત છે. ૪૦૦૦ દરમારને દેવા. ૨૫૦ રાજગરને દેવા. ૨૫૦ ભાટ સમસ્તને દેવા. જમલે ૪૫૦૦, 20. આ પરમ પાવન આત્માનુ કલ્યાણકારક તીના અતિવિશેષ પ્રભાવ છે, કે સ, માર વગેરે ક્રૂર જીવા પણ આ તીર્થની આરાધનાના પ્રભાવે, આરાધના કરી સદ્ગતિને પામે છે અને અતે માહ્ને જાય છે, ખાળ, યુવાન, વૃદ્ધ અને તિર્યંચ વગેરે આ સ્થાનની આરાધના કરીને આત્માનુ સાધી જાય છે. આ તીર્થ આત્માને નિર્મલ કરનાર છે. સ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાપા, આ તીની આરાધનાથી નાશ પામે છે. અને આરાધક આત્માને આની પાવન ભૂમિના પ્રતાપે પરિણામની ધારા વધે છે અને મેાક્ષ મેળવે છે, આવા પરમ પાવન તીર્થનું સદા સ્મરણ હજો. વંદન હજો. અને પૂજન કરીને આત્મા નિમલ થશે. આવા આ તીર્થની સદા કાળ આરાધના કરવી. આ રીતે આ પુસ્તકમાં આ તીર્થના મહિમા ખતાવવા યત્કિચિત્ પ્રયત્ન કર્યાં છે, ભવ્યેા આરાધના કરો ને મારા પરિશ્રમને સફળ કરી, (131)

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526