Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 482
________________ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૮૯ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર કરમાશાના ઉદ્ધારના શ્રી આદીશ્વરદાદાને લેખ | સંવત (ત) ૧૫૮૭ વર્ષે શાકે ૧૪૫૩ પ્રવર્તમાને વૈશાખ વદ ૬ રવા શ્રીચિત્રકૂટ વાસ્તવ્ય શ્રીઓશવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં દેવ નરસિંહ સુત દો. તેલા ભાર્યા બાઈ લીલૂ પુત્ર ૬ દો. રત્ના ભાર્યા રજમલદે પુત્ર શ્રીરંગ દેવ પિમા ભાવ પંચાડે દ્વિવ પરમાદે પુત્ર માણિક હીર દેવ ગણું ભા. ગુરાદે દ્વિટ ગારદે પુત્ર દવા દે. દશરથ ભાઇ દેવલદે દ્વિટૂરમદે પુત્ર કેહલા દેટ સેસા ભાવ ભાવલદે દ્વિ સુખમદે પુ ભગિની સુહવિદે બંધવ શ્રીમદ્રાજસભાશંગારહાર શ્રી શત્રુંજયસપ્તમે દ્વારકારક દે, કરમા ભાઇ કપૂરાદે દ્વિવ કામલદે પુત્ર ભીષજી પુત્રી બાઈ સભા વાવ સોના વા. મન વા પ્રતા પ્રમુખ સમસ્તકુટુંબોથ શત્રુંજયમુખ્યપ્રાસાદારે શ્રી આદિનાથબિંબ પ્રતિષ્ઠાપિત . રવી / મં. નરસિંગ સાનિધ્યાત્ ! પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | શ્રી: IA ૪૯૦ દાદાની દૂકના શ્રીપુંડરીક સ્વામીને લેખ ૩ | સંવત્ ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ ૬ રવી શ્રીઓશવશે વૃદ્ધશાખાયાં દેવ ૧. A લેખ નંબર ૪૮૯-દાદાને લેખ, નંબર ૪૯૦-પુંડરીક રવામીને લેખ લઈ શકાય તેવી ફાઈ પરીસ્થિતિ ન હતી, તેથી પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨ ઉપરથી લીધા છે. B . ૧ થી ૪૮૮ તથા ૪૯૩, ૪૯૪, ૨૯૫ સુધીના લેખે આગમ દ્વારકશ્રીની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૬માં લીધા છે. વીસમીસદિના લેખો તે નામના જ લીધા છે. ૧૯મી સદિના પણ લેખો સામાન્યથી જ કેક કેક લીધા છે. C વિ. સં. ૨૦૨૦ પછી જે ખેદકામ વગેરે કરીને પ્રતિમાજી મહારાજ વગેરે ઉસ્થાપન કર્યા ને દેરીઓ વગેરે કાઢી નાખી. તેમજ બીજા સ્થાનેથી ડુંગા વગેરે કાઢી નાખતાં કેટલીએ જગો પર ખારા પત્થરો પર લેખે નીકળ્યા છે. પણ અત્યારે મારામાં તે લેખે લેવા માટે તાકાદ નથી. એટલે તે લેખે લઈ શક્યો નથી. તેથી અત્રે તે આપી શક્યો નથી. D મેં વિ. સં. ૧૯૮૬માં લેખ લીધા ત્યારે જે જે સ્થાનોના તે હતા તે તે સ્થાને જ અત્યારે મેં લખ્યાં છે. એટલે કેટલાંક સ્થાને પણ નષ્ટ થઈ ગયાં છે. દાદાના દરબારના આગળના ચેકીયાળાના ત્રણ લેખે વર્તમાનમાં રતનપોળના દરવાજામાં ચઢવામાં આવ્યા છે. E દરવાજા નવા બનાવતાં ખોદકામમાં વસ્તુપાળ તેજપાળના જે બે લેખે નીકળ્યા છે તે વાધણ પળના દરવાજે ચેઢડ્યા છે. જેના નંબર અહિં ૪૯૧, ૪૯ર આવ્યો છે. F દાદાની મૂ તિ પર વિ. સં. ૧૫૮૭ને લેખ મોજુદ છે, પણ નવા મતવાળાએ દાદાને ફેટ ચિતરાવીને અમદાવાદ જ્ઞાનમંદિરમાં મૂક્યો છે. તેની ઉપર એવી જાતનું લખાણ કર્યું છે કે, અણસમજુ એમજ સમજે કે દાદાની પ્રતિષ્ઠા આમને જ કરી છે. આ એક દુઃખને વિષય છે. (101)

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526