Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 498
________________ ફેટાએને સંક્ષિપ્ત પરિચય ફોટો. નં. ૪૪ –સંવત ૧૮૬માં જ્યારે આ રગમંડપ ન હતો ત્યારે બે માળનું દાદાનું દેરાસર કળામય દેરીઓ વિગેરેથી સુંદર શોભતું હતું તે દેખાય છે. ડાબી બાજુએ જોતાં વસ્તુપાળ તેજપાળનાં બંધાવેલાં વર્તમાનમાં નવા આદીશ્વરના નામથી ઓળખાતા મંદિરને આગલો ભાગ દેખાય છે. જમણી બાજુ જોતાં સીમંધર સ્વામીને આગલે ભાગ દેખાય છે. ફેટો. નં. ૪૫ --સોળમી સદી પૂર્વે ગમે ત્યારે બંધાવેલા અને વર્તમાનમાં કહેવાતા નવા આદીશ્વરના મંદિરને શિખર સહિતને પાછલો ભાગ છે. શિખરમાં ખૂણાઓ પાડયા છે તેમાં નાટારંભ કરતી પૂતળીઓને દેખાવ કતરેલો છે. કલાકારે કલાને નમૂને મેળવી શકે તેવી શિલ્પકળા છે. શું આ દેહરસર વસ્તુપાળ તેજપાલનું બંધાવેલું હશે? ફેટો. નં. ૪૬ --દાદાના દહેરાસરને પૂર્વ દિશાના એક ખૂણને દેખાવ છે એમાં પણ નૃત્યકાર પૂતળીઓને સુંદર હાવભાવ કરેલો છે. ફેટો. નં. ૪૭ --દાદાનું શિખર લાંબુ પહોળું અને ઊંચુ છતાં તેના છજા ઉપરને ભાગ આમાં દેખાય છે. ફોટો. નં. ૪૮ –-વર્તમાનમાં કહેવાતું કુમારપાળ મહારાજનું આ મંદિર છે. સ્થાપત્યકારે એમ માને છે કે વિ. સં. ૧૩૭૭માં થયેલા મંદિરને-કેરણીવાળા આમંદિરનો એક ખૂણે છે. કળાએ શું ચીજ છે તે અહીંયાં દેખાય છે. ફેટો. નં. ૪૯ --દાદાના દહેરાસરનું ડાબી બાજુનુ શિખર, સામરણ અને ઉપરના ચેકીયાળાને આ દેખાવ છે. ફેટો. નં. ૫૦ –દાદાના દહેરાસરની દક્ષિણ બાજુના ચેકીયાળામાં આવેલું તેરણ, પાટળા વિગેરેની કળા લાંબાની કળા તથા સહસફણુ પાર્શ્વનાથના દહેરાસરના બારસાખ અને પૂતળી વિગેરેને દેખાવ આમાં છે. ફેટો નં. ૫૧ –શ્રી આદીશ્વર ભગવંતના પગલાં તથા આરસની દેરી, પૂતળીઓ, કમાન વિગેરે સાથેની આદેરી છે. આમાં વિ. સં. ૧૫૮૭માં કરમાશાના પધરાવેલાં આદીશ્વર ભગવંતનાં પગલાં છે. દેરીની ઉપર રાયણ વૃક્ષને દેખાવ છે. ફેટો. ન. પર –અસલમાં તે આ શ્રી આદીશ્વર ભગવાન છે, પણ લેકમાં સીમંધરસ્વામીનું દેરાસર કહે છે. તે આ દેરાસરને છજાથી માંડીને ધજાદંડ સુધીના શિખર સાથે આ મંદિરને આદેખાવ છે. (117)

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526