Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 486
________________ શ્રીશવજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૯ છે. મેદી દૂ૦ ચંદ્રપ્રભુની દેરીને લેખ* સંવત ૧૮૬૦ વર્ષે શાકે ૧૭૨૬ પ્રવર્તમાને વૈશાખ શુદિપ ચંદ્રવાસરે સૂર્ય પૂર્યાદિ વાસ્તવ્ય વીસામાજ્ઞાતીય શ્રેષ્ઠિ................હીરાચંદ...ઘર તો મીઠાભાઈ તા દેવચંદાદિ સમસ્ત સંઘેન ભટ્ટાક શ્રીઆણંદસેમસૂરિરાયે લેઢિપશાલગ છે પ્રેમચંદ લવજી કે.... ટૂંક શીખદેવાલયસ્ય શ્રીપશ્રી.શ્રીચંદ્રપ્રભજિનાલયસ્ય...પ્રતિષ્ઠા વિજિનેન્દ્રસૂરિભિઃ | ૪૪ છે. મોદી દૂર દેરીમાં પ્રતિમા લેખ સંવત ૧૮૬૦ના વર્ષે શાકે ૧૭૨૬ પ્રવર્તમાને વઈશાખ સુદિ ૫ તિથી ચંદ્રવાસરે શ્રીસૂર્ય પૂર્યાદિ વાસ્તવ્ય વિસાનીમાજ્ઞાતીય સંઘસમસ્તન લઘુ પસદશાલગર છે ભટ્ટાર્ક શ્રી... સૂરિરાજ્ય ચંદ્રપ્રભબિંબ ભરાપિત પ્રતિષ્ઠિત વિજયજિણેન્દ્રસૂરિભિઃ તપાગચ્છા કલ્પ છે. મેદી , દેરીમાં પ્રતિમા લેખ સંવત ૧૯૧૨ના કાર્તક વદ ૫ બુધવારે શ્રી અજિતનાથબિંબ સ્થાપીત શ્રીસુરતબિંદરે વાસ્તવ્ય જ્ઞાતીવીસનેમા દે હખજી હિરજી તસ્ય પુત્રી બાઈ બેનકુવર શ્રીસિદ્ધાચલતિર્થે પ્રેમાવસી મધ્યે નેમાવાણીયાના પ્રાસાદમધ્યે સ્થાપીત | શ્રીઆણંદસૂરગ છે ! શુભ ભવતુ છે. આ દેરીના ગભારા મધ્યે મૂળનાયક આદિ પાંચ ભગવાન પર સં. ૧૮૬ને લેખ છે. જયતલાટીના લેખે ૪૯૯ તલેટીના મંડપ પરને લેખ સં. ૧૮૮૯ના શાકે ૧૭૫૫ પ્રવર્તમાને વૈશાક માસ શુકલપક્ષે તિથિ ૧૩ બુધવાસરે શ્રીઅહમ્મદાવાદ વાસ્તવ્ય ઉસવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં સીદિયાવંશે કુંકમલેલગેત્રે | સા સહસકરણ તત્ પુત્ર રાજસભા શૃંગાર સેઠ શાંતિદાસ-તત્ પુત્ર સે લખમીચંદ તત્ પૂ. સે ખુસાલચંદ તત્ પુત્ર રાજસભા શૃંગાર સે વખતચંદ ભાર્યા બાઈ જોયતી તત પૂ ઈચ્છાભાઈ ધુતીય ભાર્યા બાઈ જડાવ તસ્ય કક્ષે પૂત્ર રત્ન ૬ પુત્રી ૩ તસ્ય નામાનિ સે પાનાબાઈ ૧ પુત્ર લલુભાઈ સે ! મોતીભાઈ ૨ તસ્ય પુત્ર ૫ ફભાઈ ૧ તસ્ય પુત્ર ૩ ભગુભાઈ ૧ તત્ પૂત્ર દલપતભાઈ ત ા નેમચંદભાઈ ૨ કલભાઈ ૩ તથા પૂ . છોટાભાઈ ૨ બાલાભાઈ ૩ મણીભાઈ ૪ મેહકમભાઈ ૫ સે ! આ વગેરે શિલાલેખે નવી કાપી કરતાં રહી ગયેલા તેમાંથી આટલા હાથ આવતાં તેથી તે છેલ્લા આપ્યા છે. તે પછી જય તલાટીના આપ્યા છે. શ, ૧૪ (105)

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526