Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 489
________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ દેન ૪. અષ્ટાપદજીના દહેરાસરમાં ગોખલામાં પ્રતિમાજી મહારાજ બીરાજમાન કરેલા છે, તેમાં કેટલાક ગેાખલાઓમાં પત્થરમાં જગે જગા પર શિલાલેખ છે. પ. અષ્ટાપદજીના દહેરાસર બહાર ગેાખલામાં કાળા ફણાવાળા પ્રતિમાજી છે ત્યાં ખાંભેારા પત્થરમાં શિલાલેખ છે. ૬. અષ્ટપદના દેરાસર જતાં બહાર ડાખી બાજુએ ભમતીની એક દેરીમાં શ્રાવક, શ્રાવિકા ને છેકરા, એ આખી મૂર્તિ નીચે સ’૦ ૧૪૮૬ના શિલાલેખ છે. ૭. દાદાની પાછળની ભમતીમાં દેરી ન. ૨૮૭ નવા નખર ૧૦ના થાંભલા ઉપર ખાંભારા પત્થર પર શિલાલેખ છે. ૮. શ્રીગ’ધારીઆ ચૌમુખજીના મંદિરના દક્ષિણ દિશાના ચેકીયાળામાં ખારસાખ ઉપર ડાબી બાજુએ શિલાલેખ છે. ૯. તેજ મ ંદિરની દક્ષિણ દિશાની ચાકીમાં પશ્ચિમ તરફના દરવાજાની બાજુના ગાખલા નીચે ખાંભેારા પત્થરમાં શિલાલેખ છે. ૧૦, તેજ ચાકીયાળામાં કાળી મ’ડપમાં થાંભલામાં ખભેારા પત્થરમાં શિલાલેખ છે. ત્યાં ખુણાના ગેાખલા ઉપર પણ શિલાલેખ છે. ૧૧. તેજ મંદિરના મૂળ દ્વાર પર ખારશાખમાં ખાંભેારા પત્થરમાં શિલાલેખ છે. શિલાલેખ કૃતિ ર ~: વિ. સ. ૨૦૩રમાં થયેલ વિ ટૂંક : : શ્રીતીર્થાધિરાજ શત્રુ...જય ઉપર થયેલ પ્રતિષ્ઠાના અહેવાલમાં છાપેલ શિલાલેખ ॥ શ્રીશત્રુંજય તીથ પતિ શ્રીઋષભદેવસ્વામિને નમઃ શ્રીપુડરીકસ્વામિને નમઃ સ્વસ્તિ શ્રી પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રીશત્રુ‘જયગિરિ, શ્રીરૈવતગિરિ, શ્રીકુભારિયાજી, શ્રીતાર’ગા, શ્રીમક્ષીજી, શ્રીશેરીસા પ્રભૂતિ જૈનતીર્થનાં સરક્ષણાદિ સમગ્ર વ્યવસ્થાનાં નિયામકઃ સમસ્ત ભારતવષીય જૈન શ્વેતામ્બર મૂતિપૂજક શ્રીસ`ઘાનાં પ્રતિનિધિ: શ્રેષ્ઠિ શ્રીઆણંદજી કલ્યાણજીનામા સંધાઽસ્ત | *આ શિલાલેખમાં એવી મહત્ત્વની ક્ષતિઓ છે કે જે ભાવિના ઈતિહાસમાં ભૂલે દેખાડો ને નુકસાન કરો. (108)

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526