________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) છે. એવા જે માયા તથા મદવડે આંધળા થઈ ગયા છે, તેમને આત્મજ્ઞાન શી રીતે મળે? કેમકે તેને ઘણાં પાપને લીધે બુદ્ધિ આવતી નથી, તેમને વૃદ્ધાવસ્થાની પીડાથી મરણવેળાએ બહુ સમજણ પડશે.
श्रात्मज्ञान. नानाशास्त्रंपठेल्लोको, नानादैवतपूजनम्। पात्मज्ञानं विना पार्थ, सर्वकर्म निरर्थकम्.
જ્ઞાન જેવું પવિત્ર તથા ઉત્તમ બીજું કંઈ ન થી, સર્વ ઉપદેશમાં આત્મજ્ઞાનને ઉપદેશ અતિ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી સર્વ કર્મ નિષ્ફળ છે. વિષયરૂપી વલેપાત જતું નથી. અને વિદ્યા, શાત્ર, ગાયન, વૈદક અને વેદ આવડે પણ તે આત્મજ્ઞાન નથી. વળી અનેક સ્ત્રી પુ. રૂષોની પરીક્ષા તે પણ સત્ય જ્ઞાન નથી. ઘડા હાથી તેમજ જંગલી જનાવને પરખવાં તે પણ તાત્વિક
www.kobatirth.org
For Private And Personal Use Only