________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯) અહિંસા છે લક્ષણ જેનું એ ધર્મ સમજ અને પ્રાણુને વધ કરે તે અધર્મ સમજો. તે માટે ધર્માથી લોકોએ પ્રાણુઓની દયા કરવી. વળી દયા માટે કહે છે –
ગોવર. यूपं कृत्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । यघेवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥
ચૂપ કરીને પશુઓને હણી તથા રૂધિરને કાદવ કરી જે સ્વર્ગમાં જવાતું હોય તે પછી નરકમાં કેણુ જાય ? માટે વિચારવાનું કે-ધર્મ માટે હજારો પશુઓના પ્રાણ લેવા તેમાં ધર્મ નથી.
આવે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषिता। इदं मूलं हि धर्मस्य, शेषस्तस्यैव विस्तरः ॥
www.kobatirth.org
For Private And Personal Use Only