________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫) ચડાવજે. એટલે તમને ખીલી ખટકો થશે નહીં. અમે જોગીએ છીએ. ગામેગામ ફરવા નીકળ્યા છીએ. આમ કહે ત્યારે લેકે બકરાં અને પાડાઓને મારો નાંખે. અંતે જુઓ તે લેગ વા કાગળીયું કંઈ શાંત થતું નથી. ઉલટું પેલું ધુણનારું માણસ વહેલું પ્લેગમાં વા કે ગળીઆમાં મરી જાય છે. ભુવાએ ખેટું ધતીંગ કરી ભેરવ ગિનીનું નામ દઈ પ્રાણીઓને નાશ કરાવ્યું તેથી ઉલટે અપજશ તે દેવતાઓને અપાવે છે, અને નાહક લોકમાં એવા દેવેની લોક નિંદા કરે છે. ઉલટું દેવતાઓને અપયશ મળે છે.
આ પંચમકાળ કે જેને કલિયુગ કહે છે, તેમાં હાલ ઘણા ખરા પાપી અને અધમ જીની ઉત્પત્તિ થાય છે, અને વળી તેમાં પણ પાપી લેકે લાખે કરેડે જાનવરને દરેક વર્ષે માંસને માટે મારી નાંખે છે, તેથી મોટું પા૫ ઉપાર્જન કરે છે, અને તેથી ઉગ્ર પાપ આ ભવમાં પણ ઉદયમાં આવે છે. તેથી પાપના ઉદયે દેશમાં દુકાળ રોગ વિગેરે અનેક ઉપદ્રવ થયા કરે છે. માટે જે પોતાનું તથા પરનું ભલું ઈચ્છવું
www.kobatirth.org
For Private And Personal Use Only