Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 204
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) મલીન થયું છે. એવા માણસે હારી નદીઓમાં સ્નાન કરે તેા પણ શી રીતે શુદ્ધ થાય ? વળી મહાભારતમાં કહ્યું છે કેઃ— જોજ कामांसं क शिवे भक्तिः क्ामयंक भवार्चनम् मद्यमांसानुरक्तानां, दूरे तिष्ठति शंकरः १ કયાં માંસ ભક્ષણ અને કયાં શિવની ભક્તિ ! ! અને ક્યાં મદિરા અને કયાં શિવનુ' પૂજન. અલબત્ત, માંસ અને દારૂ પીનારાએ થકી શંકર ક્રૂર રહે છે. વળી કહ્યુ છે કેઃ— મોજ. किं जापहोमनियमै, स्तीर्थस्नानश्च भारत ! यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् १ હું ભારત ! જો માંસ ખાય છે તે પછી જાપ, 9 www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229