________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
મલીન થયું છે. એવા માણસે હારી નદીઓમાં સ્નાન કરે તેા પણ શી રીતે શુદ્ધ થાય ?
વળી મહાભારતમાં કહ્યું છે કેઃ— જોજ
कामांसं क शिवे भक्तिः क्ामयंक भवार्चनम् मद्यमांसानुरक्तानां, दूरे तिष्ठति शंकरः १
કયાં માંસ ભક્ષણ અને કયાં શિવની ભક્તિ ! ! અને ક્યાં મદિરા અને કયાં શિવનુ' પૂજન. અલબત્ત, માંસ અને દારૂ પીનારાએ થકી શંકર ક્રૂર રહે છે.
વળી કહ્યુ છે કેઃ— મોજ.
किं जापहोमनियमै, स्तीर्थस्नानश्च भारत ! यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् १ હું ભારત ! જો માંસ ખાય છે તે પછી જાપ,
9
www.kobatirth.org
For Private And Personal Use Only