________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) અને તેથી જગને કેટલો બધો લાભ થાય છે? સિંહ, વાઘ, વરૂ, કે સાપ આદી જાનવરો જે માંસ ખાનારાં હોય છે તે જગતના કંઈપણ ઉપગમાં આવતાં નથી. વળી વિચારે કે ઘડા, હાથી, ઉંટ, ઘેટાં, ગાય, ભેંસ, બકરાં ગધેડાં, બળદ, ખચર વગેરે પશુઓ ન હોય તે મનુષ્યના વહેવાર કેવા અટકી પડે? એવાં ઉપગી જનવરાનાં શરીર ફાડી માંસ ખાનારા ઘાતકી લેકે જગતનું કેટલું બધું બૂરું કરે છે? પશુ કે જે મનુષ્યનાં ભાંડુએ છે, તેમનાં મુડદાં ખાઈને પિતાના શરીરને મલીન અને ભ્રષ્ટ કરનારા કોણે મનુષ્ય, શાન્ત સારિવક, દયાળુ, પ્રેમાળ, ન્યાયી, પરે પકારી, ક્ષમાશીલ રહી શકે? અલબત્ત ન રહી શકે, સર્વે જગત્ના પ્રાણીઓને પોતાના આત્મા સમાન માન્યાસિવાય આધ્યાત્મિક જીવન ભેગવી શકાતું નથી. માટે ધર્મના ઉપર જેઓ પાર રાખે છે. તેમણે આ માંસભક્ષણરૂપ મહાપાપથી દૂર રહેવું. માંસ ખાનારા લેકે પ્રથમ તે પોતાના આત્માને પાપથી મલીન કરે છે અને દુનિયાના ઉપગમાં આવનાર જાનવ
www.kobatirth.org
For Private And Personal Use Only