SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯) અહિંસા છે લક્ષણ જેનું એ ધર્મ સમજ અને પ્રાણુને વધ કરે તે અધર્મ સમજો. તે માટે ધર્માથી લોકોએ પ્રાણુઓની દયા કરવી. વળી દયા માટે કહે છે – ગોવર. यूपं कृत्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । यघेवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥ ચૂપ કરીને પશુઓને હણી તથા રૂધિરને કાદવ કરી જે સ્વર્ગમાં જવાતું હોય તે પછી નરકમાં કેણુ જાય ? માટે વિચારવાનું કે-ધર્મ માટે હજારો પશુઓના પ્રાણ લેવા તેમાં ધર્મ નથી. આવે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषिता। इदं मूलं हि धर्मस्य, शेषस्तस्यैव विस्तरः ॥ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008652
Book TitleSatya Swaroop
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1980
Total Pages229
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy