________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦ )
તત્ત્વના જ્ઞાતા મહાત્માઓએ સજીવેાની દયા કરવી તેને ધર્મનું મૂળ કહ્યુ છે-ખાકીના તેના વિસ્તાર સમજવા.
મો.
यथा ममप्रियाः प्राणाः, तथान्यस्यापि देहिनः । इति मत्वा न कर्तव्यो, घोरःप्राणिवधो बुधैः ॥
જેમ પેાતાના પ્રિયપ્રાણ છે, તેમ અન્યજીવાને પણ પેાતાના પ્રાણ પ્રિય હાય છે. એમ માની પંડિત પુરૂષાએ ભય કર પ્રાણિવધ કરવા નહીં જોજ.
प्राणिनां रक्षणं युक्तं, मृत्युभीता हि जन्तवः । श्रात्मौपम्येनजानद्भिः - रिष्टं सर्वस्य जीवितम् ॥
પ્રાણીઓનું રક્ષણ કરવું તે યુક્ત છે, કારણ કે મૃત્યુથી ભય પામનારા સર્વ જીવા છે. માટે પેાતાને આત્મા મૃત્યુથકી ભય પામે છે. તેમ સ ભય પામે છે. માટે જરા માત્ર પણ કોઈ પ્રાણીને દુઃખ દેવું નહીં.
www.kobatirth.org
For Private And Personal Use Only